
20/12/2023
'દાંત અને પેઢાનો મફત નિદાન અને સારવાર કેમ્પ આપણા ગામમાં '
ઉત્તર ગુજરાતમાં સર્વ પ્રથમ Morden equipments & technology થી સજ્જ એવા પાટણમા બનેલ નવીન દાંતનું દવાખાનું શ્લોક ડેન્ટલ હોસ્પિટલ દ્વારા દાંતની મફત નિદાન તથા સારવારનો કેમ્પ નીચેની તારીખ,સમય અને સ્થળે રાખેલ છે.
સર્વે ગ્રામજનોને આ મફત નિદાન અને સારવાર કેમ્પનો અચૂક લાભ લેવા વિનંતિ ..
તારીખ 24/12/2023- રવિવાર
સમય :સવારે -10 થી 1
સ્થળ :કન્યા વિદ્યાલય , નાથાણી પાટીની વાડી ની સામે ,બાલીસણા, બસ સ્ટેશન પાસે