કુલવૃક્ષ

કુલવૃક્ષ Kulvriksh® is the global platform for Indian family history and Hindu genealogy.

*ωısнıиg α νєяy Hãppý New Year τσ yσu αиđ yσuя ƒαмıℓy*નૂતન વર્ષાભિનંદન..🙏🏼💐
22/10/2025

*ωısнıиg α νєяy Hãppý New Year τσ yσu αиđ yσuя ƒαмıℓy*
નૂતન વર્ષાભિનંદન..🙏🏼💐

પ્રિય મિત્રો,ધનતેરસના પવિત્ર અવસર પર, ભગવાન ધન્વંતરિની કૃપા આપ સૌ પર વરસતી રહે. આ તહેવાર માત્ર સમૃદ્ધિ અને ધન-ધાન્યનું પ...
18/10/2025

પ્રિય મિત્રો,

ધનતેરસના પવિત્ર અવસર પર, ભગવાન ધન્વંતરિની કૃપા આપ સૌ પર વરસતી રહે. આ તહેવાર માત્ર સમૃદ્ધિ અને ધન-ધાન્યનું પ્રતીક નથી, પરંતુ તે સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ પણ લાવે છે.

ધનતેરસે તવ સૌભાગ્યં સંપદા ચ। દીર્ઘમાયુર્ ભવતુ તે।
(અર્થ: ધનતેરસના દિવસે તમને સૌભાગ્ય અને સંપત્તિ પ્રાપ્ત થાઓ. તમારું જીવન દીર્ઘાયુથી ભરપૂર હો.)

કુલવૃક્ષ તરફથી આપ સૌને ઉલ્લાસભર્યા ધનતેરસની શુભેચ્છાઓ! નવું વર્ષ તમારા જીવનમાં ઉજાસ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે. સોના-ચાંદીની સાથે-સાથે અપના સાથે વિતાવેલા આ પળો અમૂલ્ય સાબિત થાઓ.

સાદર,
કુલવૃક્ષ

17/10/2025

શું તમને તમારા પૂર્વજો, કુળદેવી, કુળદેવતા, ગોત્ર વિશે માહિતી છે? www.Kulvriksh.in

Kulvriksh® is the global platform for Indian family history and Hindu genealogy.

14/10/2025

સુરધન - સુરાપુરા - સુરવીર: કુળનો ઇતિહાસ શોધો, કુળવૃક્ષ સાથે! Login : www.Kulvriksh.in

13/10/2025

સાચા કુળદેવી અને કુટુંબ દેવતાનું મહત્વ: કૌટુંબિક સમૃદ્ધિ અને લગ્ન પર તેમનો અસર! www.kulvriksh.in

13/10/2025

નિકિતાબેન દોશીએ શોધી કાઢી પોતાના કુળની ગોત્ર અને કુળદેવીની માહિતી! આજે જ કુળવૃક્ષ સાથે જોડાઓ - www.kulvriksh.in, કૉલ કરો 08069293700

04/10/2025

શું તમને તમારા પૂર્વજો, કુળદેવી, કુળદેવતા, ગોત્ર અથવા પુરોહિત વિશે માહિતી છે? જો નહીં, તો તમે કુળવૃક્ષ સંસ્થા સાથે જોડાઈને આ બધી માહિતી મેળવી શકો છો. કુળવૃક્ષ તમારી વંશાવળી તૈયાર કરવા અને બધી માહિતી પૂરી પાડવા માટે તત્પર છે. હમણાં જ કુળવૃક્ષ સાથે જોડાઓ.
કુળવૃક્ષ સાથે સંપર્ક કરવા માટે આ નંબર પર કૉલ કરો:
+91 080 6929 3700/ 777 886 1234
અને નીચે આપેલી વેબસાઈટ પર લૉગ ઇન કરો: www.kulvriksh.in
એપ્લિકેશન લિંક:
ગૂગલ પ્લે સ્ટોર: https://play.google.com/store/apps/developer?id=Kulvriksh
ઍપલ ઍપ સ્ટોર: https://apps.apple.com/in/app/kulvriksh/id1603598226
❤️

Kulvriksh® is the global platform for Indian family history and Hindu genealogy.

સનાતની પરંપરાની રક્ષા માટે કુલવૃક્ષની ભૂમિકા: ગોત્ર અને કુલદેવીની માહિતી હોવી જરૂરીદ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકર...
02/10/2025

સનાતની પરંપરાની રક્ષા માટે કુલવૃક્ષની ભૂમિકા: ગોત્ર અને કુલદેવીની માહિતી હોવી જરૂરી
દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ
વિ.સં. ૨૦૮૨ અશ્વિન શુક્લ ૧૦ (વિજયાદશમી), તારીખ: ૨/૧૦/૨૦૨૫

देवी दुर्गा भवतः सर्वान् कामनाः प्रदातु, सुस्वास्थ्य, सफलता, सुखस्य च आशीर्वादं ददातु। विजयादशमीपर्वणः हार्दाः शुभाशयाः ...
02/10/2025

देवी दुर्गा भवतः सर्वान् कामनाः प्रदातु, सुस्वास्थ्य, सफलता, सुखस्य च आशीर्वादं ददातु। विजयादशमीपर्वणः हार्दाः शुभाशयाः

નવરાત્રીની નવમી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરવા  છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.in    ...
30/09/2025

નવરાત્રીની નવમી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરવા છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.in

નવરાત્રીની અષ્ટમી તિથિએ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.in ...
29/09/2025

નવરાત્રીની અષ્ટમી તિથિએ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.in

નવરાત્રીની સપ્તમી તિથિએ માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.i...
28/09/2025

નવરાત્રીની સપ્તમી તિથિએ માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે। તમારા સાચા ગોત્ર કુળદેવી-કુળદેવતા વિશે જાણો www.kulvriksh.in

Address

Ashapuri Tobecco Sardar Patel Market N. College Chokadi Village Petlad Dist. Anand
Petlad
388450

Alerts

Be the first to know and let us send you an email when કુલવૃક્ષ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category