02/03/2022
આજ રોજ પેટલાદ શહેરમાં પ્રધાનમંત્રી જન ઔષધી સપ્તાહ નિમિત્તેમાતૃશક્તિ સન્માન નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકા ના પ્રમુખ ગીતા બેન પટેલ આણંદ જિલ્લા મંત્રી નયના બેન પટેલ, નગારપાલિકા ના કાઉન્સિલર શ્રીઓ.તથા કાછીયા પટેલ આદશઁ મહિલા મંડળ પ્રમુખ સંગીતા બેન પટેલ.અને પ્રઘાન મંત્રી જન ઔષધી કેન્દ્ધ નાં સંચાલન કરતા મોનીકા પટેલ. તથા સસામાજીક બહેનો હાજર રહ્યાં હતાં