Dr.Mihir Patel

Dr.Mihir Patel President Of Mahesana Nagarpalika,I am a owner of Sarvoday dental clinic since 15 years.

14/01/2025
અયોધ્યાજી મંદિરને એક વર્ષ પૂર્ણ 🚩🚩अवध पधारो अवधपति,अब रघुवीर राम हमारे🚩रामराज का शंख बजा है,अब फिर सरयू किनारे🚩
11/01/2025

અયોધ્યાજી મંદિરને એક વર્ષ પૂર્ણ 🚩🚩

अवध पधारो अवधपति,अब रघुवीर राम हमारे🚩
रामराज का शंख बजा है,अब फिर सरयू किनारे🚩

जीवेत शरदः शतम् ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.પ્ર...
03/01/2025

जीवेत शरदः शतम्

ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

પ્રભુ શ્રીરામ આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન અર્પે એવી મનોકામના..

આજરોજ મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર થતા મહેસાણા કલેકટરશ્રી ને ચાર્જ સુપ્રત કર્યો.
02/01/2025

આજરોજ મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર થતા મહેસાણા કલેકટરશ્રી ને ચાર્જ સુપ્રત કર્યો.

ભારતના પૂર્વ વડાપ્રધાન,અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર મહેસા...
25/12/2024

ભારતના પૂર્વ વડાપ્રધાન,અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર મહેસાણા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કરી અર્પણ કરી

પૂર્વ માનનીય વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપાઈજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં ઉજવાય રહેલા "સુશાસન દિવસ "...
25/12/2024

પૂર્વ માનનીય વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપાઈજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં ઉજવાય રહેલા "સુશાસન દિવસ " અંતર્ગત અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશનના “નમો આઈ-હબ "નું લોકાર્પણ કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં હાજરી આપી.
આ પ્રસંગે રાજ્ય સભાસાંસદ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, , શ્રી ડો. સી. જે. ચાવડા , કલેક્ટર શ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા સૌ ઇનોવેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

Address

Radhanpur

Telephone

+919898485386

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Mihir Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share