Dr-Hardik Ayurveda Mehsana

Dr-Hardik Ayurveda Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr-Hardik Ayurveda Mehsana, Doctor, Radhanpur.

મહેસાણામાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર મળશે.ડો.હાર્દિક પટેલ[B.A.M.S.,M.D.(Ac)]સ્થળ:- પહેલો માળ, આસોપાલવ આર્કેડ, વિમલ પાર્ટ...
25/05/2022

મહેસાણામાં આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર મળશે.

ડો.હાર્દિક પટેલ
[B.A.M.S.,M.D.(Ac)]

સ્થળ:- પહેલો માળ, આસોપાલવ આર્કેડ, વિમલ પાર્ટી પ્લોટ પાસે, મોઢેરા રોડ, મહેસાણા.

આપણા ગુજરાત ના "આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ" દ્વારા કોરોના કાળમાં ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ બદલ મારું સન્માન કરવામાં આવ...
02/05/2022

આપણા ગુજરાત ના "આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ" દ્વારા કોરોના કાળમાં ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ બદલ મારું સન્માન કરવામાં આવ્યું. તે બદલ આપ સર્વેનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર..🙏🙏🙏🙏

*ડો.હાર્દિક પટેલ
ડો.હાર્દિક આયુર્વેદ
(સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ)

*નસ્ય થેરાપી(પંચકર્મ ટ્રીટમેન્ટ)*ગરદન થી ઉપરના ભાગમાં થતાં લગભગ મોટા ભાગના રોગોમાં નસ્ય ચિકિત્સાથી લાભ થાય છે.*"नासा ही ...
19/04/2022

*નસ્ય થેરાપી(પંચકર્મ ટ્રીટમેન્ટ)*

ગરદન થી ઉપરના ભાગમાં થતાં લગભગ મોટા ભાગના રોગોમાં નસ્ય ચિકિત્સાથી લાભ થાય છે.

*"नासा ही सिरसो द्वार"*
"નાક એ મગજ નું દ્વાર છે."

નાકમાં ઔષધી નાંખવાથી તેની સીધી અસર મગજ પર થાય છે. નાક શ્વસનતંત્ર નું મુખ હોવાથી શ્વસનતંત્રના બધા રોગ દૂર કરે છે.

*નસ્ય જામી ગયેલા કફ(Mucus)ને દૂર કરે છે અને માથાની ચેનલને સાફ કરી મગજના કોષોને ઉત્તેજિત કરે છે. શરીરનું સમગ્ર ચેતાતંત્ર તેનાથી ઉત્તેજિત થાય છે.

*નસ્ય થેરાપી કરવાની પદ્ધતિ

સૌ પ્રથમ દર્દી ના ચહેરા ને વ્યવસ્થિત રીતે અભ્યંગ (મસાજ) કરી Steam આપવામાં આવે છે.

ત્યાર બાદ દર્દીના બંને નસકોરામાં નું હુંફાળું મેડિકેટેડ ઘી અથવા તેલ નાખવામાં આવે છે.

*નીચેના રોગોમાં ઉપયોગી છે

*માઇગ્રેઇન
*જૂની શરદી-સાઈનસ-એલર્જી
*યાદશક્તિ ઓછી થવી
*ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ
*આંખની ઝાંખપ
*અનિંદ્રા
*શ્વાસ
*કંપવાત
*ફ્રોઝન સોલ્ડર(Frozen Shoulder)
*માનસિક તનાવ વગેરે

ડો.હાર્દિક આયુર્વેદ હોસ્પિટલમાં આ પ્રકારની નસ્ય થેરાપી 13 વર્ષ થી નિયમિત રૂપે કરવામાં આવે છે, જેનો હજારો દર્દીઓએ લાભ લઇ રોગમાંથી મુક્તિ મેળવેલ છે.

*ડો.હાર્દિક પટેલ
(આયુર્વેદ તથા પંચકર્મ ટ્રીટમેન્ટ ના સુપર સ્પેશિયાલિસ્ટ)
Mo. 94092 60998

Address

Radhanpur

Opening Hours

11am - 3pm

Telephone

+919409260998

Alerts

Be the first to know and let us send you an email when Dr-Hardik Ayurveda Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr-Hardik Ayurveda Mehsana:

Share

Category