18/04/2025
રાજકોટના પ્રખ્યાત સાંધા, સ્નાયુ અને વા નાં નિષ્ણાંત-
ડૉ. અંકિત ગણાત્રા
(રુમેટોલોજિસ્ટ)
🔴હવે મળશે કેશોદમાં 🔴
🔴 દર મહિનાના ચોથા મંગળવારે 🔴
🔸તારીખઃ 22/04/2025
🔸સમયઃ 10 થી 2 વાગ્યા સુધી
🟧સ્થળઃ
કણસાગરા યુનીપેથ લેબોરેટરી
મારૂતી ડાયાગનોસ્ટિક સેન્ટર,
બીજો માળ, મારૂતીનંદન કોમ્પલેક્ષ,
વૃંદાવન કોમ્પલેક્ષની પાછળ,
માધવ હોસ્પીટલની સામે,
બસ સ્ટેન્ડ પાસે, કેશોદ
🟧એપોઇન્ટમેન્ટ માટે: 089809 57844
🟧ઉપલબ્ધ સારવાર-
🔸હાથ પગના સાંધાના દુઃખાવા
🔸સવારના સમયમાં સાંધા જકડાઈ જવા.
🔸યુવાન અવસ્થામાં ડોક અને કમરનો દુઃખાવો
🔸કમર જકડાઈ જવી
🔸ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના પછીનો સાંધાનો દુઃખાવો
🔸લાંબા સમયથી તાવ આવવો અને થાક લાગવો
🔸ચહેરા પર લાલાશ આવવી, મોં માં ચાંદા પડવા.
🔸આંખો અને મોં સુકાવું.
🔸આંગળીના ટેરવા ભૂરા રંગના થવા.
🔸ચામડી પર ચાંઠા પડવા
🔸હાડકાની નબળાઈ
🔴રાજકોટમાં નિયમિત મળશે:
ડો. ગણાત્રા હોસ્પિટલ,
મેસોનિક હોલ ની સામે,
ઢેબર રોડ,
રાજકોટ - 360001