OM Yoga and health care

OM Yoga and health care om yoga and health care Dr. Mahesh Solankiદવા વગર ઉપચાર

શીર્ષાસન અભ્યાસ સાધકો સાથે
26/06/2022

શીર્ષાસન અભ્યાસ સાધકો સાથે

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજકોટ ખાતે કરી , RMC અને ગાર્ડન ગ્રુપ યોગ સમિતિ તથા ડૉ. ભરત ભાઈ બોધરનાં અધ્યક્ષ સ્થાને કાર્ય...
22/06/2022

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજકોટ ખાતે કરી , RMC અને ગાર્ડન ગ્રુપ યોગ સમિતિ તથા ડૉ. ભરત ભાઈ બોધરનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરેલો . 300 યોગ સાધકો ને યોગસાધના કરાવી ધન્યતા અનુભુવું છું. અને બધા ને એક સંકલ્પ કરાવ્યો * હું યોગ કરીશ અને મારા સંપર્કમાં આવતા દરેક વ્યક્તિને યોગ કરાવીશ

1)યોગાસન - .Mahesh Solanki
2)વૃક્ષનાં રોપા વિતરણ - ભેટ પ્રોફેસર પૂનમ પરમાર તથા તેમના માતૃશ્રી તરફથી કરવાંમાં આવ્યું
3)યોગ સપ્તાહ દરમિયાન દરરોજ પૌષ્ટિક નાસ્તો ( #ફણગાવેલા કઠોળ, #ફ્રૂટ જ્યુસ, #વેજીટેબલ સૂપ, સલાડ અને જ્યુસ) ગાર્ડન ગ્રુપ યોગ સમિતિ દ્વારા આપવામાં આપેલ.

નમસ્કાર સૌને વંદન સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે; તારીખ 21 જૂન, 2022 નાં રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,માનનીય ડૉ. ભરતભાઈ ...
19/06/2022

નમસ્કાર સૌને વંદન
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે; તારીખ 21 જૂન, 2022 નાં રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,માનનીય ડૉ. ભરતભાઈ બોધરા સાહેબનાં અધ્યક્ષ સ્થાને અને ગાર્ડન ગ્રુપ યોગ સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી કરીયે છીએ,તો રાજકોટનાં વાહલા ભાઈઓ,બહેનો ,બાળકો ,
પરીવારનાં તમામ સભ્યોને યોગ કરવા માટે આમંત્રણ છે.
સ્થળ- *કોર્પોરેશન બગીચામાં, જય સરદાર રોડ, મંગલ પાંડે બગીચા સામે,રાજ રેસિડેન્સીની બાજુમાં રાજકોટ*
સમય- *સવારે 6.30 થી 8.00*

નોંધ ! *પૌષ્ટિક નાસ્તો રાખેલ છે*
!! *સફેસ ટીશર્ટ કે કૂર્તો અને બ્લૂ કે બ્લેક ટ્રેક આ ડ્રેસકોર્ડ બધા એ પહેરવો*

સંપર્ક યોગ ટ્રેનર ડૉ. મહેશ સોલંકી - 8401067372

*દરરોજ યોગ કરો ને નિરોગી રહો*

19/06/2022
19/06/2022
નમસ્કાર સૌને વંદન સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે; તારીખ 21 જૂન, 2022 નાં રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,માનનીય ડૉ. ભરતભાઈ ...
19/06/2022

નમસ્કાર સૌને વંદન
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે; તારીખ 21 જૂન, 2022 નાં રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ,માનનીય ડૉ. ભરતભાઈ બોધરા સાહેબનાં અધ્યક્ષ સ્થાને અને ગાર્ડન ગ્રુપ યોગ સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી કરીયે છીએ,તો રાજકોટનાં વાહલા ભાઈઓ,બહેનો ,બાળકો ,
પરીવારનાં તમામ સભ્યોને યોગ કરવા માટે આમંત્રણ છે.
સ્થળ- *કોર્પોરેશન બગીચામાં, જય સરદાર રોડ, મંગલ પાંડે બગીચા સામે,રાજ રેસિડેન્સીની બાજુમાં રાજકોટ*
સમય- *સવારે 6.30 થી 8.00*

નોંધ ! *પૌષ્ટિક નાસ્તો રાખેલ છે*
!! *સફેસ ટીશર્ટ કે કૂર્તો બધા એ પહેરવો*

સંપર્ક યોગ ટ્રેનર ડૉ. મહેશ સોલંકી - 8401067372

હરેશભાઈ કાનાણી - 94269 15002

*દરરોજ યોગ કરો ને નિરોગી રહો*

23/05/2022

Address

Rajkot

Opening Hours

9am - 5pm

Telephone

+918401067372

Website

Alerts

Be the first to know and let us send you an email when OM Yoga and health care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to OM Yoga and health care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram