02/08/2025
IVF Success in First Attempt -
Real Stories from BeingMom!
Being Mom IVF Test Tube Baby Centre | Rajkot
BeingMom Infertility & Fetal Medicine Center
🏥Address🏥
150 Feet Ring Rd, opp.
navjyot park, Rajkot.
Gujarat 360005
* Talk to us: 09090905150 *
જ્યારે રાજકોટની સર્વ શ્રેષ્ઠ ગાયનેકોલોજી હોસ્પિટલ અને આઈ.
વી. એફ. સેન્ટર ની વાત આવે ત્યારે શહેરના 150 ફીટ રિંગ રોડ
પર આવેલ, બીઇંગ મોમ હોસ્પિટલ નું નામ અચૂક લેવાય છે.
હોસ્પિટલના ચીફ ડોક્ટર્સ; ડૉ કિરણ ઓચવાણી અને ડૉ કૈલાશ
ઓચવાણી, છેલ્લા એક દાયકા થી પણ વધારે સમયથી હજારો
દંપતિ ને સંતાન પ્રાપ્તિ માં સહાયક બન્યા છે.
ડૉ ઓચવાણી ને ગર્વ છે કે તેમની હોસ્પિટલમાં 10000 થી પણ
વધારે ડિલિવરી સફળતા પૂર્વક થઇ છે અને તેમાં 92% ડિલિવરી
નોર્મલ એટલે કે પ્રાકૃતિક રીતે જ થઇ છે.
ડૉ ઓચવાણી સાહેબ કહે છે કે તેમને ત્યાં આવેલા પેશન્ટ ની
ઉંમર 21 વર્ષ થી 50 વર્ષ હોય છે. પેશન્ટને શાંતિથી સાંભળ્યા
બાદ, પતિ અને પત્નીના અમુક ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટ દ્વારા
અમને પેશન્ટનું સ્વાસ્થ્યનો અંદાજ આવે છે. ત્યારબાદ અમારા
ડોક્ટર્સ યોગ્ય દવા કે પ્રોસિજર ની સલાહ આપે છે.
સાહેબ કહે છે કે IVF IS THE LAST RESORT! એટલે જ્યાં
સુધી પ્રાકૃતિક રીતે અથવા દવા વડે પરિણામ મળતું હોય ત્યાં
સુધી તેઓ આઈ. વી. એફ. ની સલાહ આપતા નથી.
બીઇંગ મોમ હોસ્પિટલ ની વિશેષતાઓ ની વાત કરીયે તો અહીં,
પારંપરિક પધ્ધતિ સાથે જ, વિશ્વની સૌથી આધુનિક
ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવે છે.
હોસ્પિટલમાં વંધ્યત્વ (infertility) નો ખુબ જ સરસ રીતે ઈલાજ
થાય છે. આ સાથે અત્યાધુનિક ફીટલ મેડીસીન વિભાગ પણ છે.
જે સ્ત્રીઓ ને પ્રાકૃતિક રીતે બાળક ન રહેતું હોય તેમના માટે IUI
અને IVF જેવી પદ્ધતિ વડે ગર્ભધારણ કરવામાં આવે છે.
સારવાર એજ; જે આર્થિક રીતે ભાર રૂપી ન બને અને સમાજ ના
દરેક વર્ગ અમારી સેવાઓ નો લાભ મળે…. એજ છે અમારું ધ્યેય
અને એજ અમારી પ્રાપ્તિ!