Divyam Advanced Neurology Clinic - Dr Kaumil Kothari

Divyam Advanced Neurology Clinic - Dr Kaumil Kothari Clinic of Dr Kaumil Kothari
Intervention Neurologist and Stroke Specialist
First Intervention Neurol

સૌરાષ્ટ્ર કચ્છ ના એકમાત્ર પક્ષઘાત અને જાણીતા ન્યુરોલોજિસ્ટ, ડો કૌમિલ કોઠારી, મળસે આપના શહેર અમરેલી માડો કૌમિલ કોઠારી (ન્...
02/03/2022

સૌરાષ્ટ્ર કચ્છ ના એકમાત્ર પક્ષઘાત અને જાણીતા ન્યુરોલોજિસ્ટ, ડો કૌમિલ કોઠારી, મળસે આપના શહેર અમરેલી મા

ડો કૌમિલ કોઠારી (ન્યુરોલોજિસ્ટ અને પક્ષઘાત ના સુપર સ્પેશીયલીસ્ટ) (ગોલ્ડ મેડલીસ્ટ) રાબેતા મુજબ મહિના ના પહેલા ગુરુવારે અમરેલી મા રાઘવેન્દ્ર હોસ્પીટલ, કેરિયા રોડ ખાતે સવારે 10 થી 1 મા મળસે

આજે દિવ્યમ એડવાન્સ્ડ ન્યુરોલોજી ક્લિનિક (ડો કૌમિલ કોઠારી - ન્યુરોલોજીસ્ટ અને પક્ષઘાત ના સુપર સ્પેશિયાલિસ્ટ) ને એક વરસ પૂ...
04/01/2022

આજે દિવ્યમ એડવાન્સ્ડ ન્યુરોલોજી ક્લિનિક (ડો કૌમિલ કોઠારી - ન્યુરોલોજીસ્ટ અને પક્ષઘાત ના સુપર સ્પેશિયાલિસ્ટ) ને એક વરસ પૂરું થાય છે. આ વરસ દરમ્યાન અમને > 2500 ન્યુરોલોજી અને પક્ષઘાત ના દર્દીઓ ની સારવાર કરવાની તક મળી છે તેમજ > 50 ન્યુરો ઇન્ટરવેનશન પ્રોસિજર કરી ને દર્દીઓ ને સાજા કરવાનો મોકો મળ્યો છે. આ ફક્ત તમારા અમારા પર ના વિશ્વાસ થી શક્ય બન્યું છે. આગળ વધતા પણ અમારો એજ પ્રયત્ન રહેશે કે મહેનત, પ્રમાણિકતા અને સમર્પણ થી દર્દીઓ ને સહાય કરીએ. અમારું લક્ષ્ય ન્યુરોલોજી અને પક્ષઘાત માટે નું ઊચ્ચતમ કેન્દ્ર બનવાનું છે. અમારા આ પ્રયાસ માં સહકાર આપતા રહેવા વિનંતી.
ડો કૌમિલ કોઠારી
એમ. ડી., ડી. એમ. (ન્યુરો) (ગોલ્ડ મેડાલીસ્ટ), એફ.એસ.એન.વી.આઈ.
મગજ, જ્ઞાનતંતુ, નસ અને પક્ષઘાત ના સુપર સ્પેશિયાલિસ્ટ

Today we complete one year of Divyam Advanced Neurology Clinic (Dr Kaumil Kothari - Consultant Neurologist and Stroke Specialist). I have had the opportunity to serve > 2500 Neurology and Stroke patients over the last year and had the privilege to perform > 50 DSA and Neurointervention procedures. It has only been possible because of the trust you have put in me. We strive to work towards the best patient care with hard work, honesty and dedication. Our goal is to set a benchmark in Neurology and Stroke Care. Do continue supporting us.
Dr Kaumil Kothari
M.D., D.M. (Gold Medalist), FSNVI
Consultant Neurologist and Stroke Specialist

04/08/2021

સૌરાષ્ટ્ર કચ્છ ના એકમાત્ર સ્ટ્રોક (પક્ષઘાત) ના નિષ્ણાત અને ન્યુરોલોજીસ્ટ હવે મળશે આપના અમરેલી મા...
ડો કૌમિલ કોઠારી
ગુરુવાર તારીખ 05.08.2021 સમય 10 થી 1
શ્રી રાઘવેન્દ્ર હોસ્પિટલ, કેરીયા રોડ, અમરેલી

Clinic of Dr Kaumil Kothari
Intervention Neurologist and Stroke Specialist
First Intervention Neurol

26/07/2021

Happy Kargil Day









01/07/2021

Happy Doctor's Day!!!!

y

31/05/2021

No Taboco Day











30/05/2021
મલ્ટીપલ સ્ક્લેરોસિસ રોગ વિષે ની ચર્ચા માટે જોડાવો, તમારા પ્રશ્નો પૂછી ને તેનો ત્વરિત ઉત્તર મેળવો મગજ અને નસ ના સુપર સ્પે...
29/05/2021

મલ્ટીપલ સ્ક્લેરોસિસ રોગ વિષે ની ચર્ચા માટે જોડાવો, તમારા પ્રશ્નો પૂછી ને તેનો ત્વરિત ઉત્તર મેળવો મગજ અને નસ ના સુપર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર દ્વારા

ડો કૌમિલ કોઠારી સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની ટીમ ની લાઈવ ગુફ્તગુ

ટાઇમ્સ ઑફ ઈન્ડિયા સાથે ની ફેસબુક લાઈવ વાત ચીત
https://www.facebook.com/TOIAhmedabad/live

24/05/2021

ન્યુરોલોજી ના સુપર સ્પેશિયલિસ્ટ ને કોરોના પછીની મગજ અને નસ ને લગતી તકલીફ માટે બતાવો
સચોટ નિદાન અને સચી સારવાર
ડો કૌમિલ કોઠારી (એમ. ડી., ડી. એમ. (ગોલ્ડ મેડાલીસ્ટ) (મુંબઈ), એફ એસ એન વી આઈ)
ન્યુરોલોજીસ્ટ અને સ્ટ્રોક (પક્ષઘાત) ના સ્પેશિયલિસ્ટ
એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો ૬૩૫૧૮૫૬૨૨૯

Clinic of Dr Kaumil Kothari
Intervention Neurologist and Stroke Specialist
First Intervention Neurol

18/05/2021

Consult Brain Spine and Nerve super-specialist for All Post COVID Brain and Nerve Problems.
Be assured of a clear diagnosis and adequate treatment.
Call now for Appointment - 6351856229

Clinic of Dr Kaumil Kothari
Intervention Neurologist and Stroke Specialist
First Intervention Neurol

A public awareness session regarding Seizures and Epilepsy on the occasion of Purple day. Tune in to 92.7 Big FM
25/03/2021

A public awareness session regarding Seizures and Epilepsy on the occasion of Purple day. Tune in to 92.7 Big FM

20/03/2021

World Poetry day!
World Forestry day!

If you're one amongst the nature - you'll find poetry in forestry!

Divyam Advanced Neurology Clinic - Dr Kaumil Kothari

Call ૬૩૫૧૮૫૬૨૨૯/6351856229 for appointment

Send a message to learn more

16/03/2021

સૌરાષ્ટ્ર કચ્છ ના એકમાત્ર સ્ટ્રોક (પક્ષઘાત) ના નિષ્ણાત અને ન્યુરોલોજીસ્ટ હવે મળશે મોરબી મા...

ડૉ કૌમિલ કોઠારી
M.D., D.M. (Neurology) (Gold Medalist)
FNSVI (Fellow in Neurointervention) (Mumbai)

નસ, સ્નાયુ, મગજ અને કરોડરજ્જુ ને લગતા બધા રોગ નું સચોટ નિદાન અને સારવાર

તારીખ - ૧૮.૦૩.૨૦૨૧

ડો. જયેશ સનારીયા, સ્પર્શ કિલનિક
C/o. એપલ હોસ્પિટલ, બીજા માળે, ઉમિયા હોલ સામે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા રોડ, મોરબી.
અપોઈન્ટમેન્ટ માટે:
(૦૨૮૨૨) ૨૨૬૬૬૫
સમય - સવારે ૧૧ થી ૨

નક્ષત્ર હોસ્પીટલ,
એપલ હોસ્પિટલ વાળી શેરી,
મહેશ હોટેલ ની પાછળ,
શનાળા રોડ, મોરબી (ગુજ.) - ૩૬૩૬૪૧
અપોઈન્ટમેન્ટ માટે:
(૦૨૮૨૨) ૨૨૨૨૨૨
સમય - ૯ થી ૧૧

10/03/2021

ડૉ કૌમિલ કોઠારી તારિખ ૧૩.૦૩.૨૦૨૧ ના રોજ જુનાગઢ મા એસ આર એલ ડાયેગનોસ્ટિક ખાતે મળશે
ન્યુરોલોજી ની કોઈ પણ તકલીફ નુ સચોટ નિદાન અને સારવાર
અપોઈન્ટમેંટ માટે ફોન કરો- ૯૪૦૯૧૫૩૯૮૦/૬૩૫૬૩૨૧૨૪૩

01/03/2021

ડૉ કૌમિલ કોઠારી (ન્યુરોલોજિસ્ટ અને પક્ષઘાત ના સુપર સ્પેશિયલીસ્ટ) ૦૪.૦૩.૨૦૨૧ ના શ્રી રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયલીટી હોસ્પીટલ, અમરેલી મા સવારે ૧૦ થી ૨ મળશે.

Address

4/B/1, Harihar Society, Akshar Marg, Off Kalawad Road
Rajkot
360001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+916351856229

Alerts

Be the first to know and let us send you an email when Divyam Advanced Neurology Clinic - Dr Kaumil Kothari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Divyam Advanced Neurology Clinic - Dr Kaumil Kothari:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category