Dr Shruti Chovatiya

Dr Shruti Chovatiya Consultant gynecologist & laparoscopic surgeon at sunrise surgical & wonen’s hodpital, mavdi, Rajkot

20/10/2025

ઘણા લાંબા સમય થી પેટ ન દુઃખાવા તથા પીડાદાયક માસિક ન પ્રોબ્લેમ થી પીડાતા બહેન માં ગર્ભાશય ની ગાંઠ અને ચોકોલેટ સીસ્ટ નું નિદાન કરી દૂરબીન વળે ગર્ભાશય કાઢવા નું ઓપરેશન ડો શ્રુતિ ચોવટિયા (MD હું Gynecologist) દ્વારા સફળતા પૂર્વક કરવા માં આવ્યું.
We perform most with damn ease due to our excellent skills & proper at Surgical & Women's ,


Appointment.
Contact - 9974232422
9173934789
WApp - https://wa.me/919974232422
Insta - https://Instagram.com/sunrise.swh
Fb - https://Fb.com/dr.kevinajudiya

📍 - https://maps.app.goo.gl/KFXQDithm92JkiJA6
Kindly join our channel - https://whatsapp.com/channel/0029VbBE0l29cDDb8XT78t0L

12/10/2025

30 વર્ષ ના મોરબી શહેર ના બહેન ઘણા સમય થી વંધ્યત્ય થી પીડાતા હતા . ઘણા હોસ્પિટલ, હકીમ, વૈધ્ય ની સારવાર લેતા અંતે માત્ર નિરાશા મળી. કોઈ એમના શુભેચ્છક ની સલાહ થી છેલ્લી આશા સાથે સનરાઈઝ હોસ્પિટલ માં ડો શ્રુતિ ચોવટિયા મેડમ ને બતાવવા આવ્યાં અને ગર્ભાશય માં મોટી ગાંઠ નું નિદાન થતા એમનું ઓપરેશન નો નિર્ણય લેવા માં આવ્યો અને સફળતા પૂર્વક દૂરબીન વડે( laparoscopic) ઓપરેશન કરી ગાંઠ દૂર કરવા માં આવી. સાચી સલાહ અને યોગ્ય નિદાન થી ગંભીર રોગ ની સારવાર સરળ બને છે.

God is Great 🙏 🕉 👍

For Appointment.
Contact - 9974232422
9173934789

WhatsApp - https://wa.me/919974232422

Instagram - https://Instagram.com/sunrise.swh

Facebook - https://Fb.com/dr.kevinajudiya

Location - https://maps.app.goo.gl/KFXQDithm92JkiJA6

Kindly join our channel - https://whatsapp.com/channel/0029VbBE0l29cDDb8XT78t0L

Mahashivratri blessings to you and your family. May the almighty Lord Shiva bless you all with good things and perfect h...
18/02/2023

Mahashivratri blessings to you and your family. May the almighty Lord Shiva bless you all with good things and perfect health.

Today is the auspicious day of Lord Shiva. Celebrate it with the joy of your heart and help people understand the values of Lord Shiva. Happy Maha Shivratri.

As we celebrate the 72nd Republic Day, let’s promise to protect our nation and its flag. Happy Republic Day 2023!       ...
26/01/2023

As we celebrate the 72nd Republic Day, let’s promise to protect our nation and its flag. Happy Republic Day 2023!

જોખમી ગર્ભવસ્થા દરમિયાન વધારે સાર સંભાળની જરૂર હોય છે.સંજીવની હોસ્પિટલડો. શ્રુતિ જી. ચોવટીયા(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત...
16/01/2023

જોખમી ગર્ભવસ્થા દરમિયાન વધારે સાર સંભાળની જરૂર હોય છે.

સંજીવની હોસ્પિટલ
ડો. શ્રુતિ જી. ચોવટીયા
(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત
• કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
નીચે આપેલ નંબર પર કોલ કરવો
02823 222230

May this Makar Sankranti brings in new hopes and a fruitful harvest. Happy Makar Sankranti.સંજીવની હોસ્પિટલડો. શ્રુતિ જી...
14/01/2023

May this Makar Sankranti brings in new hopes and a fruitful harvest. Happy Makar Sankranti.

સંજીવની હોસ્પિટલ
ડો. શ્રુતિ જી. ચોવટીયા
(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત
• કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
નીચે આપેલ નંબર પર કોલ કરવો
02823 222230

ગાયનેકોલોજીસ્ટની મુલાકાત ક્યારે લેવી જોઈએ?સંજીવની હોસ્પિટલડો. શ્રુતિ જી. ચોવટીયા(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્...
13/01/2023

ગાયનેકોલોજીસ્ટની મુલાકાત ક્યારે લેવી જોઈએ?

સંજીવની હોસ્પિટલ
ડો. શ્રુતિ જી. ચોવટીયા
(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત
• કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
નીચે આપેલ નંબર પર કોલ કરવો
02823 222230

અમે રહીશું આપની સાથે ! સગર્ભાવસ્થાથી સુવાવડ સુધી...સંજીવની હોસ્પિટલડો. શ્રુતિ જી. ચોવટીયા(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી...
11/01/2023

અમે રહીશું આપની સાથે ! સગર્ભાવસ્થાથી સુવાવડ સુધી...

સંજીવની હોસ્પિટલ
ડો. શ્રુતિ જી. ચોવટીયા
(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત
• કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
નીચે આપેલ નંબર પર કોલ કરવો
02823 222230

Wishing you a Happy New Year, bursting with fulfilling and exciting opportunities. And remember, if opportunity doesn't ...
01/01/2023

Wishing you a Happy New Year, bursting with fulfilling and exciting opportunities. And remember, if opportunity doesn't knock, build a door!

કિશોરવયની સ્ત્રીઓમાં થતી સમસ્યાઓ???• એમેંનોરિયા માસિક દરમિયાન ઓછુ રક્તસ્ત્રાવ• જ્યારે યુવાન સ્ત્રીને માસિક ચાલુ થાય, ત્ય...
28/12/2022

કિશોરવયની સ્ત્રીઓમાં થતી સમસ્યાઓ???

• એમેંનોરિયા માસિક દરમિયાન ઓછુ રક્તસ્ત્રાવ
• જ્યારે યુવાન સ્ત્રીને માસિક ચાલુ થાય, ત્યારે ઘણી સંભાવનાઓ છે. કે રક્તપ્રવાહ ઓછો આવે અથવા શરૂના થોડા મહિનામાં અવધિ પણ ચૂકી જાય છે.
• પરંતુ આ સામાન્ય છે, સ્ત્રીરોગ વિશેષજ્ઞની તપાસથી માસિક નિયમિત થઇ શકે છે

સંજીવની હોસ્પિટલ
ડો. શ્રુતિ જી. ચોવટીયા
(M.D. Gynec) પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત
• કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
નીચે આપેલ નંબર પર કોલ કરવો
02823 222230

પ્રેગનેન્સીના ત્રીજા તબક્કા એટલે કે સાતમા, આઠમા, અને નવમા મહિને પગમાં સોજો આવવો ખુબ જ સામાન્ય બાબત છે..જેનુ કારણ પેલ્વિક...
26/12/2022

પ્રેગનેન્સીના ત્રીજા તબક્કા એટલે કે સાતમા, આઠમા, અને નવમા મહિને પગમાં સોજો આવવો ખુબ જ સામાન્ય બાબત છે..

જેનુ કારણ પેલ્વિક વેઇન પર ગર્ભશય દ્વારા આવતું દબાણ અને બ્લડ પ્રેશરમાં વધારો છે
સ્ત્રીઓને લગતી તમામ તકલીફોની સંપૂર્ણ સારવાર જેવી કે પૂર્વ પ્રસુતિ,એન્ડોસ્કોપી,ગર્ભાવસ્થા વગેરે ની સારવાર......
ડો.શ્રુતિ જી. ચોવટીયા (M.D. Gynec)
પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંતસંજીવની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ
કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370

Address

4th Floor, Angel Plus Building, Opp Sarvoday School, 80 Feet Road, Mavdi
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Shruti Chovatiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram