06/11/2025
પેટ આંતરડા, લિવરના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર
#ગોંડલ મહિનાના બીજા બુધવારે
તારીખ :- 12/11/2025
સમય :- બપોરે 3 થી 6
♦ શ્રીજી હોસ્પિટલ (ડો. પિયુષ સુખવાલા સાહેબ)
બસ સ્ટેન્ડ પાસે, ગોંડલ
અપોઈન્ટમેન્ટ માટે:
02825 224212, 9426 244 344
♦નોંધ: એન્ડોસ્કોપી માટે દર્દીએ ભૂખ્યા પેટે આવવું♦
ગેસ,એસીડીટી, પેટ-છાતીમા બળતરા, ઓડકાર
લાંબા સમયથી ઝાડા/કબજિયાત
ઉલ્ટી-ઉબકા, પેટમાં દુઃખાવો, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ
ઝાડામાં લોહી પડવું કે લોહીની ઉલ્ટી થવી
કમળો તથા લીવરના રોગો
એન્ડોસ્કોપી એટલે કે દુરબીનથી થતા પેટ -આંતરડાના નિદાન અને સારવાર જેમકે Upper GI Endoscopy, Colonoscopy & ERCP
ડો. નિતિન રામાણી
MD, DM - Gastro (Gold Medal)
ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને હીપેટોલોજીસ્ટ
📱82380 04048
🏥
પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર
ચોથો માળ, એમ્બિશન પ્લસ,
રાજનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ
📱95100 06700
📱89800 06275