03/07/2025
વા/ સાંધાના વા ની સારવાર માટે રૂમેટોલોજિસ્ટ ડોકટર દ્વારા આપવામાં આવતી દવાઓ ઉપરાંત ફીઝીયોથેરાપી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ણાંત ફીઝીયોથેરાપિસ્ટ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી ફીઝીયોથેરાપી દ્વારા જૂની બીમારીઓમાં પણ ખૂબ સારા પરિણામ મેળવી શકાય છે.