11/04/2026
શું તમે પણ નક્કી નથી કરી શકતા કે કઈ આંખ ત્રાંસી થાય છે ? 😳
તો આ ત્રાંસી આંખનો પ્રકાર છે Alternate Esotropia.
એમાં ક્યારે એક આંખ અંદર વળે… તો ક્યારે બીજી.
એ માટે માતા–પિતાને ઘણી વાર લાગે કે ‘એક જ આંખ અંદર જાય છે કે બંને?’
આ સ્થિતિથી બાળકની દ્રષ્ટિ અને depth perception પર અસર થઈ શકે —
પણ જો સમયસર તપાસ, ચશ્મા, exercises કે જરૂરી હોય તો માત્ર ૩૦ જ મિનિટ ના ઓપરેશન દ્વારા
દ્રષ્ટિ સુધારી શકાય છે.”
“જો તમારા બાળકની આંખો ક્યારેક ક્રોસ દેખાતી હોય, તો મોડું ના કરો…
તો એની આંખોની તપાસ જરૂરી છે એ પણ બાળકો ની આંખ અને ત્રાંસી આંખ ના સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટર પાસે.
👀આંખ એટલે અક્ષા 🎆
Dr.Om Patel
Aksha Eye Hospital –
7574056000