Ketu Ayurveda

Ketu Ayurveda Panchakarm is a natural therapy that detoxifies the body, mind and restores the body’s inner balance

01/07/2025

પાત્ર બદલાય છે, ભાવ વધે છે — ગૌરવપૂર્ણ પરંપરા અને વૈજ્ઞાનિક રીતે આધારિત પીરસવાની પધ્ધતિ આજે પણ અપનાવશો? 🌿✨

04/06/2025

🥴 સવારનું ટિફિન બપોરે ખાવ છો?

એટલે જ તમને થાય છે:
🤢 ગેસ, 📉 પાચન કમજોર, 📈 વજન વધી જાય!

🍱 જૂનુ જમવાનું ફૂગ અને બેક્ટેરિયા ધરાવતું બની જાય છે.
એના બદલે ખાવું —
🥣 ખીર, 🍫 સુખડી, 🍎 ફળો
હળવું પણ હેલ્ધી! 💪

👉 આજથી બદલો આદત, નહીં તો શરીર કહેશે “Enough!”

📩 આવી વધુ હેલ્થ માહિતી માટે સંપર્ક કરો: Ketu સાથે

05/02/2025

"Ayurvedic Tips for a Healthy Lifestyle | Dr. Pratik Kansagara"

આજના વિડિયોમાં, ડૉ. પ્રતીક કણસાગરા આપશે 3 આયુર્વેદિક ટિપ્સ, જે તમારા હેલ્ધી લાઈફ સ્ટાઈલ માટે છે 💪

૧. कालभोजनमारोग्यकराणां : ભૂખ લાગે ત્યારે જ જમવું એ આરોગ્ય કરવા વાળુ

૨. क्षीरघृताभ्यासो रसायनानां : દૂધ અને ઘી નો નિત્ય ઉપયોગ આરોગ્ય ને જાળવી રાખવા વાળુ

૩. सर्वरसाभ्यासो बलकराणाम् : ખોરાક માં ૬ એય રસ નો ઉપયોગ એ બળ આપનાર શ્રેષ્ઠ વિકલ્પ છે.

આયુર્વેદિક રીતે હેલ્ધી લાઈફ જીવવા માટે ડૉ. પ્રતીક કણસાગરા ને આજે જ ફોલો કરો!

👇 તમારા સવાલો નીચે કમેન્ટમાં લખો!


03/02/2025

"કાકડી ખાવું કે ના? 🤔

કઈ કાકડી તમારા માટે ફાયદાકારક છે અને કઈથી બચવું જોઈએ? આયુર્વેદના દર્શન મુજબ કાકડી તાસિરમાં ઠંડી છે, પણ વધુ પાકેલી હોય તો પિત્ત ઉત્પન્ન કરે.

કાકડીના બીજ પથરીના દર્દીઓ માટે લાભદાયી છે અને કાકડીના પાનની રાખ કફ દૂર કરવામાં સહાય કરે છે!

👉 આવા રસપ્રદ આરોગ્યમંદ વિજ્ઞાન માટે અમને ફોલો કરો!

💬 કોમેન્ટમાં જણાવો કે તમે બીજા કયા શાકભાજી વિશે જાણવા માંગો છો!"**

"🌞 Soaring kites, sweet delights, and balanced lives! 🌿 Wishing you a joyful and healthy Makarsankranti from all of us a...
14/01/2025

"🌞 Soaring kites, sweet delights, and balanced lives! 🌿 Wishing you a joyful and healthy Makarsankranti from all of us at Ketu Ayurveda & Panchakarma Clinic. May this festival bring harmony, vitality, and holistic wellness to your life. 🪁✨

त्रिꣳशद्धाम वि राजति वाक्पतङ्गाय धीयते । प्रति वस्तोरह द्युभिः ॥६३२॥
सामवेद, आरण्यं काण्ड, षष्ठ अध्याय, पंचम् खंड

31/12/2024

શું તમે આયુર્વેદથી તમારા આરોગ્ય અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવા તૈયાર છો?

✅ પંચકર્મના ગહન ફાયદા શોધો
✅ આયુર્વેદ વિશેના મિથકો.
✅ રોગોના મૂળ કારણો ઓળખી ઉકેલ મેળવો
✅ આયુર્વેદિક ટીપ્સથી તમારું જીવન સરળ બનાવો

✨ જોઈતા રહો, શીખતા રહો, અને સ્વસ્થ રહો!

🎧 હમણાં જ જુઓ અને તમારી આરોગ્યયાત્રાની શરૂઆત કરો.

ઘરે બેઠા જાણો,તમારા સ્વાસ્થ્ય અને બીમારીઓ ના નિદાન માટે આયુર્વેદ અને પંચકર્મ ઉપચાર! રાજકોટની પ્રખ્યાત આયુર્વેદિક હોસ્પિટ...
31/12/2024

ઘરે બેઠા જાણો,
તમારા સ્વાસ્થ્ય અને બીમારીઓ ના નિદાન માટે આયુર્વેદ અને પંચકર્મ ઉપચાર!

રાજકોટની પ્રખ્યાત આયુર્વેદિક હોસ્પિટલ "કેતુ આયુર્વેદ" ના MD, Dr. પ્રતિક કનસાગરા ને સાંભળો.

In this special finale of 2024, we are honored to host Dr. Pratik Kansagara, the visionary Founder of Ketu Ayurveda & Panchakarma Clinic, Rajkot. A qualified...

𝗧𝗵𝗶𝘀 𝗖𝗵𝗿𝗶𝘀𝘁𝗺𝗮𝘀, 𝗴𝗶𝗳𝘁 𝘁𝗵𝗲 𝗷𝗼𝘆 𝗼𝗳 𝘄𝗲𝗹𝗹𝗻𝗲𝘀𝘀! 🎄𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗲 𝘁𝗵𝗲 𝗺𝗮𝗴𝗶𝗰 𝗼𝗳 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗮 𝗳𝗼𝗿 𝗮 𝗵𝗲𝗮𝗹𝘁𝗵𝗶𝗲𝗿, 𝗵𝗮𝗽𝗽𝗶𝗲𝗿 𝘆𝗼𝘂. 🌿🎁               ...
25/12/2024

𝗧𝗵𝗶𝘀 𝗖𝗵𝗿𝗶𝘀𝘁𝗺𝗮𝘀, 𝗴𝗶𝗳𝘁 𝘁𝗵𝗲 𝗷𝗼𝘆 𝗼𝗳 𝘄𝗲𝗹𝗹𝗻𝗲𝘀𝘀! 🎄

𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗲 𝘁𝗵𝗲 𝗺𝗮𝗴𝗶𝗰 𝗼𝗳 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗮 𝗳𝗼𝗿 𝗮 𝗵𝗲𝗮𝗹𝘁𝗵𝗶𝗲𝗿, 𝗵𝗮𝗽𝗽𝗶𝗲𝗿 𝘆𝗼𝘂. 🌿🎁

🎄

𝗚𝗹𝗼𝘄 𝗡𝗮𝘁𝘂𝗿𝗮𝗹𝗹𝘆 𝘄𝗶𝘁𝗵 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗶𝗰 𝗕𝗲𝗮𝘂𝘁𝘆 𝗧𝗶𝗽𝘀! 🌿Want soft, shiny hair and radiant skin? Here’s how Ayurveda can transform yo...
16/12/2024

𝗚𝗹𝗼𝘄 𝗡𝗮𝘁𝘂𝗿𝗮𝗹𝗹𝘆 𝘄𝗶𝘁𝗵 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗶𝗰 𝗕𝗲𝗮𝘂𝘁𝘆 𝗧𝗶𝗽𝘀! 🌿

Want soft, shiny hair and radiant skin? Here’s how Ayurveda can transform your beauty routine:

𝗖𝗼𝗰𝗼𝗻𝘂𝘁 𝗢𝗶𝗹: A natural hair mask for deep hydration and shine.
𝗧𝘂𝗿𝗺𝗲𝗿𝗶𝗰 𝗙𝗮𝗰𝗲 𝗠𝗮𝘀𝗸: Brightens your skin and evens out skin tone.
𝗦𝘁𝗮𝘆 𝗛𝘆𝗱𝗿𝗮𝘁𝗲𝗱: Water is your secret weapon for healthy, elastic skin.

🌸 Say goodbye to chemicals and hello to natural beauty. Embrace these simple, effective tips and shine your brightest!

🌿 For personalized skincare and haircare advice, visit 𝗞𝗲𝘁𝘂 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗮 today!

𝐊𝐞𝐭𝐮 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐚

📍At Muskaan, Ramkrishna Main Road, opp. Commissioner Bungalow Road, Virani Chowk, Rajkot, India, Gujarat

🌐 ketuayurveda.com | ☎️ +91 90108 35108 | 📧 info@ketuayurveda.com

🌸 𝐆𝐚𝐫𝐛𝐡𝐬𝐚𝐧𝐬𝐤𝐚𝐫 - 𝐀 𝐁𝐞𝐚𝐮𝐭𝐢𝐟𝐮𝐥 𝐉𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐨𝐟 𝐁𝐨𝐧𝐝𝐢𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐘𝐨𝐮𝐫 𝐁𝐚𝐛𝐲 🌸 Your Baby’s Journey Begins with Love and Care! Imagine ...
09/12/2024

🌸 𝐆𝐚𝐫𝐛𝐡𝐬𝐚𝐧𝐬𝐤𝐚𝐫 - 𝐀 𝐁𝐞𝐚𝐮𝐭𝐢𝐟𝐮𝐥 𝐉𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐨𝐟 𝐁𝐨𝐧𝐝𝐢𝐧𝐠 𝐰𝐢𝐭𝐡 𝐘𝐨𝐮𝐫 𝐁𝐚𝐛𝐲 🌸

Your Baby’s Journey Begins with Love and Care!

Imagine building a strong, loving bond with your baby even before birth. That’s the magic of Garbhsanskar! 💖

✨ Gentle yoga keeps your body healthy and baby happy.
🎶 Soothing music creates positive energy for you and your baby.
🧘‍♀️ Mindfulness helps you connect deeply with your little one.

💚 Create a calm, loving environment and give your baby the best start in life!

👶 Your baby's future begins today—start your Garbhsanskar journey with 𝗞𝗲𝘁𝘂 𝗔𝘆𝘂𝗿𝘃𝗲𝗱𝗮!

👉 𝗕𝗼𝗼𝗸 𝘆𝗼𝘂𝗿 𝗮𝗽𝗽𝗼𝗶𝗻𝘁𝗺𝗲𝗻𝘁 𝗻𝗼𝘄!

𝐊𝐞𝐭𝐮 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐚

📍At Muskaan, Ramkrishna Main Road, opp. Commissioner Bungalow Road, Virani Chowk, Rajkot, India, Gujarat

🌐 ketuayurveda.com | ☎️ +91 90108 35108 | 📧 info@ketuayurveda.com



Happy Children's Day
14/11/2024

Happy Children's Day

𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗲 𝘁𝗵𝗲 𝘃𝗶𝗯𝗲𝘀 𝗼𝗳 𝘄𝗲𝗮𝗹𝘁𝗵 𝗮𝗻𝗱 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀 𝘁𝗵𝗶𝘀 𝗟𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝗰𝗵𝗮𝗺! 💸🌼 𝐊𝐞𝐭𝐮 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐚📍At Muskaan, Ramkrishna Main Road, opp. Commi...
05/11/2024

𝗘𝗺𝗯𝗿𝗮𝗰𝗲 𝘁𝗵𝗲 𝘃𝗶𝗯𝗲𝘀 𝗼𝗳 𝘄𝗲𝗮𝗹𝘁𝗵 𝗮𝗻𝗱 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀 𝘁𝗵𝗶𝘀 𝗟𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝗰𝗵𝗮𝗺! 💸🌼

𝐊𝐞𝐭𝐮 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐚

📍At Muskaan, Ramkrishna Main Road, opp. Commissioner Bungalow Road, Virani Chowk, Rajkot, India, Gujarat

☎️ +91 90108 35108
Email:- info@ketuayurveda.com

Address

At Muskaan, Ramkrishna Main Road, Opp. Commissioner Bunglow Road, Virani Chowk
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Ketu Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ketu Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram