
05/09/2025
રાજકોટની પ્રતિષ્ઠિત સમ્યક હોસ્પિટલના
પલ્મોનોલોજીસ્ટ અને એલર્જીના નિષ્ણાતની
ઓપીડી હવે, આપના શહેર #મોરબીમાં
દર મહિનાના બીજા અને ચોથા બુધવારે
તારીખ : 10-9-2025 & 24-9-2025
સમયઃ સવારે 10:00 થી 1:00
સ્થળ :
ડો. મણીઆર હોસ્પિટલ,
શનાળા રોડ, ગુરૂ દત્તાત્રેય મંદિર પાછળ, મોરબી.
એપોઈન્ટમેન્ટ : 02822 251855
ડો. નીરજ મહેતા
M.D. Respiratory Medicine,
FAPSR, FIIP FIAI
Consultant Interventional Pulmonology
& Allergy Specialist
(પલ્મોનોલોજીસ્ટ અને એલર્જી સ્પેશિયાલીસ્ટ)
નીચેની તકલીફ માટે ડોક્ટર ને બતાવવું
→ અસ્થમા, શરદી અને ધૂળની એલર્જીના દર્દીઓ.
→ ઋતુઓ બદલાય ત્યારે થતી શરદી, ઉધરસ, બીડી, ધુમાડાને લીધે થતા શ્વાસના દર્દીઓ.
→ ફેફસામાં પાણી ભરાવું, ટી.બી., ફાઈબ્રોસીસ, ન્યુમોનિયા, સ્વાઈનફલુના દર્દીઓ.
→ કોરોનાને લીધે થયેલ ફાઈબ્રોસીસના દર્દીઓ