08/09/2025
વા-સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ્ચ પદવી એટલે
( D.M. rheumatology) ના સૌરાષ્ટ્ર- કચ્છના એકમાત્ર ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર પ્રશાંત દૂધાગરા
મહિનાના બીજા શનિવારે
તારીખ : 13/9/2025
સમય: 9-30 to 5-30- શનિવારે
સ્થળ : ગાર્ગી રુમેટોલોજી ક્લીનિંક, શુભ કોમ્પ્લેક્સ, પટેલ ડાઇનિંગ હોલની સામે , ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ
એપોઇન્ટમેન્ટ માટે : 8160998756
વધુ માહિતી માટે 81609 98756