14/10/2025
આજરોજ રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અને પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે માનનીય સાંસદશ્રી પરુષોતમ રૂપાલા સાહેબના હસ્તે કુપોષણ મુક્ત થયેલ બાળક અને તેના વાલીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ THR માંથી બનાવવામાં આવેલ વાનગી નિદર્શન કરવામાં આવેલ.
.janaksinh_gohili