Shraddha Ano rectal Hospital

Shraddha Ano rectal Hospital Health/beauty
Piles-Fissure-Fistula Specialist
The Most Trusted Ano-Rectal and Ksharsutra Hospital in Saurashtra

ખબર છે? કબજિયાત ને ધ્યાનમાં ન લેવામાં આવે તો શું થાય?😧 એ હરસ, ફિશર કે ભગંદર જેવી મોટી સમસ્યા બનાવી શકે છે!👉 Bleeding થવુ...
06/08/2025

ખબર છે? કબજિયાત ને ધ્યાનમાં ન લેવામાં આવે તો શું થાય?

😧 એ હરસ, ફિશર કે ભગંદર જેવી મોટી સમસ્યા બનાવી શકે છે!

👉 Bleeding થવું
👉 દરરોજ મળ ત્યાગ સમયે થતો દુખાવો
👉 બેસવામાં તકલીફ

💁🏻‍♀ આજે જ તમારું ચેકઅપ કરાવો શ્રદ્ધા અનો રેક્ટલ હોસ્પિટલમાં જ્યાં થાય modern laser થી પીડા વગર સારવાર

📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે. , મવડી મેઈન રોડ, રાજકોટ
📞 087805 36552

**alhospital

😲 હરસ, મસા, ભગંદર ?👉 દુઃખાવાથી મુક્ત થઈ, ફરીથી જીવનનો આનંદ માણો📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે. , મવડી મેઈન...
01/08/2025

😲 હરસ, મસા, ભગંદર ?

👉 દુઃખાવાથી મુક્ત થઈ, ફરીથી જીવનનો આનંદ માણો

📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે. , મવડી મેઈન રોડ, રાજકોટ
📞 087805 36552

**alhospital

કબજીયાત અને ફિશર...જો તમને કબજીયાત હોય તો તમને ફિશર થવાની શકયતા વધી જાય છે.કબજીયાતના કારણે STOOL સખત થઇ જાય છે, આ STOOLન...
22/07/2025

કબજીયાત અને ફિશર...
જો તમને કબજીયાત હોય તો તમને ફિશર થવાની શકયતા વધી જાય છે.
કબજીયાતના કારણે STOOL સખત થઇ જાય છે, આ STOOLને પાસ કરતી વખતે એ જગ્યાએ ચીરો પડે છે જેને ફિશર કહેવામાં આવે છે

📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે. , મવડી મેઈન રોડ, રાજકોટ
📞 087805 36552

**alhospital

 **alhospital
10/07/2025

**alhospital

07/07/2025
 **alhospital  **alHealth
27/06/2025

**alhospital **alHealth

હરસ (મસા) એ ગુદામાર્ગ અથવા ગુદામાં સોજો આવતી નસો છે, જેના કારણે અસ્વસ્થતા, ખંજવાળ, દુખાવો અને રક્તસ્ત્રાવ થાય છે. તે કબજ...
25/06/2025

હરસ (મસા) એ ગુદામાર્ગ અથવા ગુદામાં સોજો આવતી નસો છે, જેના કારણે અસ્વસ્થતા, ખંજવાળ, દુખાવો અને રક્તસ્ત્રાવ થાય છે. તે કબજિયાત, તાણ, લાંબા સમય સુધી બેસી રહેવા અથવા ગર્ભાવસ્થાને કારણે થાય છે. ફાઇબરયુક્ત આહાર, હાઇડ્રેશન અને નિયમિત કસરત દ્વારા તેમને અટકાવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો - શ્રદ્ધા એનો-રેક્ટલ હોસ્પિટલમાં

📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે, મવડી મેઈન રોડ, રાજકોટ
📞 087805 36552

**alhospital

કબજિયાત – એક સામાન્ય લાગતી સમસ્યા, પણ ગંભીર બીમારીઓનું મૂળ બની શકે છે!હરસ , મસા , ભગંદર જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે.આવી ...
16/06/2025

કબજિયાત – એક સામાન્ય લાગતી સમસ્યા, પણ ગંભીર બીમારીઓનું મૂળ બની શકે છે!
હરસ , મસા , ભગંદર જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે.
આવી સમસ્યાઓનું નિષ્ણાત દ્વારા સમયસર નિદાન કરાવવું ખૂબ જરૂરી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો - શ્રદ્ધા એનો-રેક્ટલ હોસ્પિટલમાં

📍ખોડિયાર કોમ્પ્લેક્સ, આશીર્વાદ હોસ્પિટલ સામે, મવડી મેઈન રોડ, રાજકોટ
📞 087805 36552

**alhospital **alCare

Address

Khodiyar Complex, 2nd Floor, Opp. Virat Way-Bridge, Near Ashirwad Hospital Mavdi Main Road
Rajkot

Opening Hours

Monday 9am - 1pm
5pm - 7:30pm
Tuesday 9am - 1pm
5pm - 7:30pm
Wednesday 9am - 1pm
5pm - 7:30pm
Thursday 9am - 1pm
5pm - 7:30pm
Friday 9am - 1pm
5pm - 7:30pm
Saturday 9am - 1pm
5pm - 7:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shraddha Ano rectal Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category