03/09/2019
🔮GMCKS સોહમ પ્રાણિક હિલીંગ સેન્ટર🔮
🙏🏻આત્મા નમસ્તે🙏🏻
🔹અત્યારની તનાવભરી જીવનશૈલી ના કારણે ઉત્પન્ન થતાં દરેક પ્રકારના માનસિક તથા શારિરીક રોગો નું એકમાત્ર ઝડપી અને અસરકારક નિવારણ મેળવો..
🔹એ પણ ડૉક્ટર અને દવાઓના મોટા ખર્ચ વિના....
તેમજ દવાઓની આડ-અસર વિના રોગોમાંથી ઝડપી મુક્તિ મેળવવા અમારા હિલીંગ સેન્ટર ની જરૂર મુલાકાત લો.
🔹આ સ્પર્શરહિત ચિકિત્સા પધ્ધતિ બાળકો થી લઇને વૃધ્ધો સુધી ખૂબ જ ફાયદાકારક નિવડે છે. બીજી કોઇપણ જાતની તકલીફો થી ખૂબ જ ઝડપથી મુક્તિ મળે છે.
🔹પ્રાણિક ચિકિત્સા દ્વારા :-
શરદી, ઉધરસ, તાવ, ગોઠણનો દુ:ખાવો, કમર નો દુ:ખાવો, બ્લડ પ્રેશર, એસીડીટી, કોઈપણ જાત ની એલર્જી, ડાયાબીટીસ, આર્થરાઇટીસ, સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસ, કીડનીના દર્દો, હૃદયરોગ, વારસાગત બિમારી, થાઇરોઇડ ગ્રંથિ કે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિની બિમારી, ફાઈબ્રોસીસ, શરીરમાં કોઈપણ જાત ની ગાંઠો, મહિલાઓ ની માસિક બિમારી તથા બીજી કોઈપણ જાત ની બીમારી નો સ્પર્શરહિત, દવા વગર પ્રાણની ઉર્જા દ્વારા ઉપચાર..
🔹મનોવૈજ્ઞાનિક ચિકિત્સા :-
માનસિક તણાવ, ચીડચીડિયાપણું, ગુસ્સો, ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, સ્ક્રીઝોફેનિયા,ઓબસેસીવ બીહેવીઅર, મેનીયા કે અન્ય મનોવૈજ્ઞાનિક બીમારીનું નિવારણ.
📍વેપાર માં વૃદ્ધિ - અભ્યાસમાં તેજસ્વિતા માટે પ્રાણિક ચિકિત્સા
📍પારિવારિક સંબંધોની જાળવણી
📍પરિવાર - કુટુંબમાં પતિ - પત્ની કે અન્ય સ્વજનો વચ્ચે સ્નેહ અને હૂંફ ભર્યા સંબંધો માટે પ્રાણિક સાઇકોથેરાપી..
📌ખાસ નોંધ :- બહારગામનાં દર્દીઓ અને અન્ય લોકો ને હિલીંગ સેન્ટર આવ્યાં વગર ઘરે બેઠા ઉપર દર્શાવેલ બધી જ જાત નાં હિલીંગ કરી આપવામાં આવશે.....
*વ્યસનમુક્તિ માટે પણ આ હિલીંગ ફાયદાકારક નીવડે છે તો અવશ્ય આવો અને વ્યસન માંથી મુક્તિ મેળવો....
આજે જ અમારા પ્રાણિક હિલીંગ સેન્ટર ની મુલાકાત કરો........
🔮GMCKS સોહમ પ્રાણિક હિલીંગ સેન્ટર🔮
🔖સરનામું :- ૨/૮ બાલમુકુંદ પ્લોટ કોર્નર, નિર્મલા રોડ, રાજકોટ-૩૬૦૦૦૭
📱કોન્ટેક્ટ નંબર :- ૯૭૭૩૦૧૬૫૦૪
📆હીલિંગ સેન્ટર માટેનાં દિવસો :- સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનીવાર
⏰હીલિંગ માટે નો સમય :-
રાત્રે ૦૮:૩૦ થી ૧૦:૩૦ સુધી.