08/10/2025
માતૃત્વ નું સપનું થશે સાકાર”
જેતપુર શહેરમાં નિ:સંતાન દંપતી માટે સુવર્ણ તક..!
ગુજરાતની સુપ્રસિદ્ધ સતનામ મધરહુડ IVF (ટેસ્ટ ટ્યૂબ બેબી) સેન્ટર દ્વારા ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન આપના શહેરમાં કરેલ છે.
ફ્રી વંધ્યત્વ નિવારણ કેમ્પ
કેમ્પમાં આવતા દર્દીઓને:
* નિઃશુલ્ક ચેકઅપ અને યોગ્ય માર્ગદર્શન
* રાહત દરે ટેસ્ટ ટ્યુબ બેબી અને લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતા ઓપરેશન)
શું તમે નિઃસંતાન છો?
શું તમને શુક્રાણુમાં ખામી છે?
શું તમને ગર્ભશયમાં ગાંઠ છે?
શું તમને વારંવાર ટેસ્ટ ટ્યુબ બેબીમાં નિષ્ફળતા મળેલ છે?
શું તમારે લગ્નનો બહુ સમય થઈ ગયો હોવા છતાં સંતાન નથી?
કેમ્પનું સ્થળ :
સંજીવની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ
કણકીયા પ્લોટ, બસ સ્ટેન્ડ પાસે, જેતપુર 360370
તા. 12 ઑક્ટોબર, 2025 (રવિવાર)
સમય: સવારે 10:00 થી બપોરે 01:00
રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
ઇન્દ્રજીત ચાવડા - 9099222181
www.satnammotherhoodivfcentre.com
Opp Swaminarayan Temple, Indraprasthnagar Main Road
Opp Kasturi Appartment, Rajkot