Kilos & Inches

Kilos & Inches Helping you lose weight with the desi diet method. No pills, no powders, just the food you love. Get a Free consultation now! That’s why I created Kilos & Inches.

I know what it feels like when clothes don’t fit, the mirror feels like your biggest enemy, and diets never seem to work. I’ve been there, the tears, the doubts, the sleepless nights, wondering if something is wrong with me. With our Desi Diet Method, you don’t need powders, pills, or extreme gyms; you get to eat the food you already love, food that heals and nourishes. And the best part? You’re n

ever left on your own. You can call us unlimited times whenever you feel stuck, confused, or demotivated; we’ll always be there to guide and lift you back up. This isn’t just about losing kilos or inches; it’s about regaining your confidence, energy, and joy. Book your FREE consultation today and take the first step toward the healthier, happier you.

- Dr. Khushbu Detroja

વજન ઘટાડવાની ઉતાવળમાં આપણે ઘણીવાર એટલી બધી calories cut કરી દઈએ છીએ કે આપણું શરીર 'Survival Mode' માં આવી જાય છે. જો તમન...
25/04/2026

વજન ઘટાડવાની ઉતાવળમાં આપણે ઘણીવાર એટલી બધી calories cut કરી દઈએ છીએ કે આપણું શરીર 'Survival Mode' માં આવી જાય છે.

જો તમને dieting દરમિયાન સતત irritation, tired અથવા loneliness ફીલ થાઈ છે, તો સમજી લેજો કે આ laziness નથી, પણ તમારું body તમને warning આપી રહ્યું છે!

વધુ પડતું 'Extreme Dieting' માત્ર વજન નથી ઘટાડતું, પણ તમારા 'Happiness Hormone' (Serotonin) ને પણ ઓછું કરી નાખે છે.

વજન ઘટાડવા માટે તમારી જાતને punish કરવાનું બંધ કરો અને 'Nourishing' lifestyle અપનાવો.

Healthy રીતે વજન ઘટાડવાની સાચી રીત જાણવા માંગતા હોવ, તો ફોલો કરો Kilos & Inches!
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, depression]

24/04/2026

Good things takes time, આ વાત તો સાંભળી જ હશે, right?

બસ આવું જ કંઈક તમારી body સાથે પણ છે, બેસ્ટ view, બેસ્ટ physique કે unshakable strength કઈ એક દિવસમાં નથી બની જતા. તેને build કરતા વર્ષો લાગે છે.

એક વાત હંમેશા યાદ રાખજો કે sustainability always beats speed! Slowing down એ weakness નહિ, maturity છે.

આવી જ વધુ health care tips માટે ફૉલો કરો Kilos & Inches.

You paid more… for less nutrition.Fiber gone, sugar concentrated, and suddenly it’s called healthy. Your body knows the ...
23/04/2026

You paid more… for less nutrition.
Fiber gone, sugar concentrated, and suddenly it’s called healthy. Your body knows the difference, even if the label doesn’t.

Save this before ordering your next fruit juice.
[weight loss tips, health tips, healthy eating, motivation, motivational quote, nutritionist in Rajkot]

22/04/2026

જો તમે હંમેશા perfect બનવાની રાહ જોશો ને, તો આખી life બસ રાહ જોતા જ રહી જશો.

અને જયારે તમે life માં પાછળ વળીને જોશો તો તમને પેલા મન મૂકીને enjoy કરેલા moments જ યાદ આવવાના છે.

એ time પર તમે એવું નહિ વિચારો કે યાર એ વખતે મારુ વજન 2 કિલો ઓછું હતું કે એ વખતે તો હું થોડી over weight હતી.

તમારી selfworth BMI ના એક page પર depend નથી કરતી.

તો હવે શું?.....બસ Kilos & Inches ને ફોલો કરો અને આજથી જ એક નિર્ણય લો કે picture perfect બનવાને બદલે તમે પોતાની જાત ને accept કરશો.

કારણ કે Be Yourself થી વધારે healthy આ દુનિયામાં કઈ જ નથી!

21/04/2026

આ વાત તો મેં ન જાણે કેટલી વાર કીધી હશે કે, "જો ભૂખ્યા રહેવાથી weight loss થઇ જતું હોત તો અત્યારે બધા model બનીને જ બેઠા હોત".

Weight loss માટે તમારે hardcore descipline ની જરૂર નથી.
માત્ર neuro chemical reset ની જરૂર છે.

હું તમને calories ગણીને ખાવાની નથી કહેતી, બસ nutrients ગણીને ખાવાનું કહું છું.
જો આટલું જ કરશો તો junk food અને sugar craving automatically શાંત થઇ જશે.

જો હવે આવા "eat less" નામના જૂઠથી થાકી ગયા હો તો ફોલૉ કરવાનું ન ભૂલતા.

શું તમે પણ આખો દિવસ એ વિચારવામાં વિતાવો છો કે "હવે જમવામાં શું બનાવવું?" જો હા, તો સમજી લો કે આ જ વિચાર તમને વજન ઘટાડતા ...
20/04/2026

શું તમે પણ આખો દિવસ એ વિચારવામાં વિતાવો છો કે "હવે જમવામાં શું બનાવવું?"

જો હા, તો સમજી લો કે આ જ વિચાર તમને વજન ઘટાડતા રોકી રહ્યો છે.
આપણું brain દિવસભરના હજારો decisions લઈને થાકી જાય છે (Decision Fatigue), અને અંતે રાત્રે આપણે હેલ્ધી ખાવાને બદલે 'comfort food' કે 'junk food' પસંદ કરી લઈએ છીએ.

વજન ઉતારવા માટે 'willpower' કરતા 'system' વધુ જરૂરી છે!

કેમ કે 'boring routine' જ વજન ઘટાડવાની important key છે.

Comment કરો "ROUTINE" અને હું તમારી સાથે share કરીશ મારો 'simple weekly meal planner' જે તમારો decision લેવાનો ભાર હળવો કરી દેશે!
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, decision fatigue]

18/04/2026

You don’t have to stop loving your food to start loving your body.

Real transformation doesn’t come from restrictions.

It comes from understanding what your body actually needs.

Imagine losing inches… without saying no to your favourites.

Sounds unreal, right?
To be honest, it’s not.

DM “INCHES” if you’re done with restrictions and ready for results.

ઘણીવાર આપણે કહીએ છીએ, "હું તો આખો દિવસ કંઈ ખાસ ખાતી જ નથી, તો પણ વજન કેમ વધે છે?"જવાબ તમારી dish માં નહીં, પણ "Hidden Ca...
17/04/2026

ઘણીવાર આપણે કહીએ છીએ, "હું તો આખો દિવસ કંઈ ખાસ ખાતી જ નથી, તો પણ વજન કેમ વધે છે?"

જવાબ તમારી dish માં નહીં, પણ "Hidden Calories" માં છુપાયેલો છે જે તમે ગણતા જ નથી! રસોઈ કરતી વખતે taste કરેલી એક spoon સબ્જી હોય કે બાળકોના ડબ્બામાં વધેલી એક બાઈટ, આ બધું જ તમારી body માં 'Surplus' થયા રાખે છે.

તમારી body એક super-computer છે; તમે ડાયરીમાં લખવાનું ભૂલી શકો, પણ તમારું body એક-એક કેલરીનો હિસાબ રાખે છે!

Comment કરો “HIDDEN" અને હું તમારી સાથે share કરીશ 'Mindful Eating' ની 3 secret tips.
[weight loss tips, health tips, healthy eating, fasting secrets, nutritionist in Rajkot, hidden calories]

16/04/2026

Be honest in the comments, how many of these ‘Healthy’ items actually passed the test?

Food that lasted 3 days built strong bodies.Food that lasts 3 years builds confusion.Convenient? Yes.Nourishing? Not rea...
15/04/2026

Food that lasted 3 days built strong bodies.
Food that lasts 3 years builds confusion.

Convenient? Yes.
Nourishing? Not really.

Your body slows down while your snacks stay perfectly preserved.
Save this before trusting long shelf life again.
[weight loss tips, health tips, healthy eating, motivation, motivational quote, nutritionist in Rajkot]

13/04/2026

શું તમે પણ regular basis પર tiffin use કરો છો?
જો હા, તો ભૂલથી પણ plastic made tiffin use કરવાની ભૂલ ન કરતા.

કારણ કે જયારે તમે ગરમ food pack કરો છો ત્યારે પ્લાસ્ટિક પણ ગરમ થઈને તેમાં dangerous chemicals release કરે છે જે fertility અને metabolism બંનેને damage કરે છે.

એના બદલે glass અને steel ના tiffin use કરો. તે heat સામે જરા પણ react નથી કરતા અને easily washable પણ છે.

ફટાફટ આ રીલ share કરો તમારા working professional friend સાથે.

Daal doesn’t come in a premium wrapper.So it looks boring.But the same people will pay extra for a protein snack with in...
11/04/2026

Daal doesn’t come in a premium wrapper.
So it looks boring.
But the same people will pay extra for a protein snack with ingredients they can’t even pronounce.

Save this to remind yourself that your kitchen is the most premium health club you own.
[weight loss tips, health tips, healthy eating, motivation, motivational quote, nutritionist in Rajkot]

Address

Rajkot
3600001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kilos & Inches posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category