Ojjas Eye Hospital

Ojjas Eye Hospital Here we are doing all types of diagnosis & surgery related to corneal diseases. Here different subspecialist for eye disorder available under one roof.

We are doing , , & also Diabitic Retinopathy available.

21/07/2022
Ojjas eye awareness...
18/07/2022

Ojjas eye awareness...

ડાયાબિટીક (મધુપ્રમેહ) રેટિનોપેથી શું છે?-ડાયાબિટીસને કારણે થતા ડાયાબિટીક રેટિનોપેથીને રોકવાનો શ્રેષ્ઠ રસ્તો તે લોહીમાં ખ...
07/07/2022

ડાયાબિટીક (મધુપ્રમેહ) રેટિનોપેથી શું છે?
-ડાયાબિટીસને કારણે થતા ડાયાબિટીક રેટિનોપેથીને રોકવાનો શ્રેષ્ઠ રસ્તો તે લોહીમાં ખાંડના (sugar) સ્તરને નિયંત્રણમાં રાખવાનો છે.
-ડાયાબિટીક રેટિનોપેથીના કારણે શરૂઆતમાં કોઈપણ પ્રકારના દેખીતા લક્ષણો કે પીડા અનુભવાતા નથી.
-ઘણી વખત દર્દીને તરતા ટપકા અથવા કાળી રેખાઓ દેખાય છે.
-લાંબા સમય સુધી ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય તો પડદાનાં આગળનાં ભાગમાં લોહી આવી શકે છે અને દેખાવાનું ઝાંખુ થઇ શકે છે.
-ઘણા દર્દીઓને પડદાના જોવાના ભાગમાં સોજો આવી શકે છે.

ડાયાબિટીક રેટિનોપેથી નિવારવા માટે શું કરવું જોઈએ?
-જો તમને ડાયાબિટીસ હોય તો તમારે સમયાંતરે રેટિનોપેથી માટે તમારી આંખની તપાસ કરાવવી જોઈએ.
-રેટિનોપેથીની અસરને સમયસર લેસર થેરાપી કરાવવાથી અટકાવી શકાય છે.
-ઓજસ આંખની હોસ્પિટલમાં અદ્યતન સાધનો દ્વારા આંખના પડદાની તપાસ, આંખના પડદાનો CT SCAN તથા જરૂર પડ્યે સારવાર ઉપલબ્ધ છે.
-કેમ્પમાં જોડાયેલ દર્દીઓને મહત્તમ રાહત દરે ઇન્જેક્શન, લેસર અને કરી CT SCAN આપીશું.
એપોઇન્ટમેન્ટ લેવા માટે કોલ કરો :
Mo. 63516 03634
Phone No. 0281-2990412

Diabetic Retinopathy Free Camp at Ojjas Eye Hospital, RajkotFor Registration, Call Us: 6351603634
05/07/2022

Diabetic Retinopathy Free Camp at Ojjas Eye Hospital, Rajkot
For Registration, Call Us: 6351603634

Free Eye Checkup camp at Ojjas Eye Hospital, Rajkot...For free eye check up, please take appointment at this number.Ph. ...
26/05/2022

Free Eye Checkup camp at Ojjas Eye Hospital, Rajkot...
For free eye check up, please take appointment at this number.
Ph. 0281-2990412
Mo. 6351603634

Address

210-211 R K EMPIRE, 150 FT RING Road, NR. MAVDI CHOWK
Rajkot
360005

Opening Hours

Monday 9am - 12:30pm
5:30pm - 7pm
Tuesday 9am - 12:30pm
5:30pm - 7pm
Wednesday 9am - 12:30pm
5:30pm - 7pm
Thursday 9am - 12:30pm
5:30pm - 7pm
Friday 9am - 12:30pm
5:30pm - 7pm
Saturday 9am - 12:30pm
5:30pm - 7pm

Telephone

+916351603634

Alerts

Be the first to know and let us send you an email when Ojjas Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ojjas Eye Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram