30/07/2025
હવે સુંદર અને મોહક સ્મિત મેળવો આધુનિક ડેન્ટલ ટ્રીટમેન્ટ દ્વારા-
ડો. ગણાત્રા હોસ્પિટલ અને આરીરા મેડિકલ ટ્રસ્ટના સહયોગથી ઉપલબ્ધ થશે
વાંકા ચૂંકા દાંતની સારવાર એકદમ વ્યાજબી કિંમતમાં-
🔺બ્રેસીસ દ્વારા વાંકા ચૂકા દાંતની સારવાર માત્ર રૂપિયા 18000/- થી શરૂ
🔺ડેન્ટલ અલાઇનર્સ દ્વારા થતી સારવાર માત્ર રૂપિયા 1,00,000/- થી શરૂ.
🔺સંપૂર્ણ ટ્રીટમેન્ટ નિષ્ણાંત ઓર્થોડોન્ટીસ્ટ દ્વારા
🔺 કોઈપણ છૂપા ચાર્જ વિના.
🔺 આધુનિક સાધનો અને સ્ટાન્ડર્ડ ડેન્ટલ કીટનો ઉપયોગ
🏥સ્થળ:
ડૉ. ગણાત્રા હોસ્પિટલ,
મેસોનિક હૉલ/ બસ સ્ટેશનની સામે
ઢેબર રોડ
રાજકોટ
☎️એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 7984455784