Dr.Nilay and Dr.Meera Trivedi

Dr.Nilay and Dr.Meera Trivedi Consultant Gynecologist and Obstetrician
24*7 emergency services

20/05/2025

We deliver "KHUSHIYA"..

Khushi Multi-speciality Hospital
NEAR RAMAPIR CHOWKDI
150 FEET RING ROAD
RAJKOT
9662236622

ગર્ભાશય ની મોટી ગાંઠનું અને તેના મુખ પર પણ આશરે ૮–૧૦cm મોટી(cervical fibroid) ગાંઠની જટિલ ઓપરેશન દુરબીનની મદદથી કરવામાં ...
08/03/2025

ગર્ભાશય ની મોટી ગાંઠનું અને તેના મુખ પર પણ આશરે ૮–૧૦cm મોટી(cervical fibroid) ગાંઠની જટિલ ઓપરેશન દુરબીનની મદદથી કરવામાં આવ્યું...

દુરબીનની મદદથી કરવામાં આવતા ઓપરેશન ન ફાયદાઓ (laproscopic operations)
ઝડપી રિકવરી...ઓછો રક્તસ્રાવ...ટાંકવાડા ઓપરેશન ની સરખામણીમાં નહિવત દુઃખાવો/નહિવત ચેપ લાગવાની શક્યતાઓ... ઝડપી ડિસ્ચાર્જ...દર્દી આશરે ૨૪કલાકમાં પોતાની રૂટિન એક્ટિવિટી શરૂ પણ કરી શકે છે...


Khushi multispeciality hospital and ICU...
Near Ramapir chowkdi Rajkot...

For Appointment 8460203779/9662236622

ગર્ભ સંસ્કાર (સોળ મુળ સંસ્કારો પૈકી એક) એ એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને સંસ્કારી અને સંવર્ધન...
28/11/2024

ગર્ભ સંસ્કાર (સોળ મુળ સંસ્કારો પૈકી એક) એ એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકને સંસ્કારી અને સંવર્ધન કરવા માટે હેતુપૂર્ણ છે. આ પરંપરાનો મૂળ ઉદ્દેશ ગર્ભમાં વિકસિત થતા બાળકને શ્રેષ્ઠ સંસ્કારો અને મૂલ્યો આપવાનો છે, જેથી તે એક સ્વસ્થ, સુખી અને સફળ જીવન જીવી શકે.

ગર્ભ સંસ્કારની પરંપરામાં વિવિધ પ્રકારની પ્રેક્ટિસ અને વિધિઓ શામેલ છે, જેમ કે:

સંગીત, ધ્યાન અને યોગનો અભ્યાસ,
પ્રાર્થના અને મંત્રોનું પઠન
પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર વિહાર સેવન વિશે ની માહિતી
પ્રકૃતિ સાથે જોડાણ અને તેની પ્રશંસા
ગર્ભ સંવાદ પ્રસુતિ પૂર્વે દરમિયાન બાદ થતી કસરતો વગેરે

અને સાથોસાથ એક અતિઆધુનિક આઇસીયુ બેકઅપ વાળુ મેટરનિટી ચાઇલ્ડ કેર સેન્ટર તો ખરા જ...

અને ખુશી હોસ્પિટલમાં બધું જ એકસાથે...

*ડીવાઇન ગર્ભસંસ્કાર કેન્દ્ર*
ખુશી મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલ એન્ડ આઇસીયુ
રામાપીર ચોકડી
રાજકોટ

(નોંધ સેમિનાર નો પ્રથમ સેશન ફ્રી છે જેના માટે હોસ્પિટલ નંબર પર નોંધણી કરાવી ફરજિયાત છે)

07/11/2024

આ લાભપાંચમના શુભ દિવસે ખુશી હોસ્પિટલ માં દંપતી ને સાક્ષાત શુભ લાભ રૂપે બે આશીર્વાદ પ્રાપ્ત થયા..

લગ્નના પાંચ વર્ષ બાદ આઇવીએફ બાદ શુભ-લાભ રૂપે આશીર્વાદ મળવાથી દાદી નાની ના ચેહરાની ખુશી જુઓ..સમાતી નથી...



HAPPY PATIENT...HAPPY DOCTOR...BE LATED HAPPY NEW YEAR 🎊🎊
06/11/2024

HAPPY PATIENT...HAPPY DOCTOR...
BE LATED HAPPY NEW YEAR 🎊🎊

31/10/2024

Emergency duties on diwali...

23/04/2024

On this auspicious day of Hanuman Janmotsav, With blessings of Parents and kuldevi ma..We would like to announce our new venture... 🙏🏻🙏
Opening Soon... Stay tuned...

હનુમાન જન્મોત્સવ ના પાવન પ્રસંગ પર , માતા પિતા તથા કુળદેવી દેવતાઓના આશીર્વાદ સાથે અમે અમારી નવી હોસ્પિટલની ટુંક સમય મા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ...
Opening Soon...stay tuned...
ખુશી મલ્ટી-સ્પેશયાલીટી હોસ્પિટલ એન્ડ આઇસીયુ...

Consultant Gynecologist and Obstetrician
24*7 emergency services

There are many advantages of SAFE NORMAL DELIVERY for patients but for US APPRECIATION is only and best thing....Thank y...
14/02/2024

There are many advantages of SAFE NORMAL DELIVERY for patients but for US APPRECIATION is only and best thing....

Thank you for appreciating and motivating us...

For Appointment contact us at 084602 03779

Address
KHUSHI MULTISPECIALITY HOSPITAL AND ICU
NEAR RAMAPIR CHOWKDI
150 Ring road Road
Rajkot

Total LAPROSCOPIC HYSTERECTOMY IN LARGE FIBROID(30 WEEK UTERINE FIBROID 18*14 cm around 1.8kg mass) SPECIMEN EXTRACTION ...
21/01/2024

Total LAPROSCOPIC HYSTERECTOMY IN LARGE FIBROID(30 WEEK UTERINE FIBROID 18*14 cm around 1.8kg mass) SPECIMEN EXTRACTION DONE WITH MORCELLATION..

આશરે ૧.૮ kg ની ગર્ભાશય ની ગાંઠ નું દૂરબીન ની મદદથી ઓપરેશન..

Kindly guide your needful patient...
For appointment...
Contact us at 084602 03779

Address

150 Feet Ring Road
Rajkot
360007

Alerts

Be the first to know and let us send you an email when Dr.Nilay and Dr.Meera Trivedi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Nilay and Dr.Meera Trivedi:

Share

Category