Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist

  • Home
  • India
  • Rajkot
  • Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist

Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist, Doctor, Rajkot.

17/04/2024

Happy Ram Navami...

28/03/2024

તમારા સ્વાસ્થ્ય ની તકેદારી માટે બાલાજી હોસ્પિટલ
વધુ માહિતી માટે
80 13 110 110

25/03/2024
24/03/2024

13/03/2024

Celebrating together *"the Joy of Success!"* 💥💥

Happy to anounce that
In a short span of just *'11 months'....* ⏱️⏱️

We've reached the *Milestone ot "1000" IPD (Indoor Patients/ દાખલ દર્દીઓ)*🏆🏆🎯🏆🏆
With a *great team* We've successfully treated ample of *critical cases, did many complecated surgeries and labours...*
_*Thanks for showering all your love, faith upon us..*_ 🙏🏻🙏🏻

*Keep continue all your trust and love!* 🫱🏻‍🫲🏻🫱🏻‍🫲🏻🌈

12/03/2024

નમસ્તે !

'કોઈ કારણ વગર' ( અને પાછા જયારે તમે નાની ઉમર ના હોઉં) તમારા હાથ અને પગ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે અને તમે તમારું દૈનિક કાર્ય પણ ના કરી શકો ત્યારે શું મનોદશા હોઈ?

કૈંક આવીજ મનોદશા સાથે ૪૦- ૪૫ વર્ષના ભાઈ નજીક ની ૧ હોસ્પિટલ માં જાય છે, જ્યાં પેરાલીસીસ ને લગતા લગભગ તમામ રિપોર્ટ્સ (મગજ અને મણકા નો M.R.I. પણ..) કર્યા બાદ કંઈપણ પ્રકાર ના નિષ્કર્ષ વગર વિટામિન ની ૨ - ૩ ટેબ્લેટ્સ લઈને ઘરે જાય છે.

પણ હાથ પગ ની નબળાઈ એટલી વધી જાય છે કે હાથ વડે રોટલી પણ તોડવી લગભગ અશક્ય બને છે, નીચે બેસવું પણ લગભગ અશક્ય લાગે છે...

આ બધી તકલીફ સાથે અને મન માં ૧ અસમંજસ સાથે એ દર્દી એની બીમારી ના ત્રીજા કે ચોથા દિવસે બતાવવા આવે છે.

તેમના રોગ ના લક્ષણો ને સાંભળતા અને થોડી કાળજીપૂર્વક ની ક્લીનીકલ તાપસ કરતા એમને જણાવાયું કે "મોટાભાગે" એમને "G.B.S. - GULLIAN BARRE SYNDROME" નામનો ચેતા તંત્ર નો રોગ છે.
N.C.V (Nerve Conduction Velocity) અને અન્ય રિપોર્ટ્સ દ્વારા લગભગ ૩ થી ૪ કલાક માં એમનું નિદાન પાક્કું કરવામાં આવ્યું. અને IVIg (Human immunoglobulin) નામના ઈન્જેકશન્સ નો કોર્ષ ચાલુ કરવામાં આવ્યો..

૫ દિવસ I.C.U. ની ટ્રીટમેન્ટ અને 1- 2 દિવસ વોર્ડ માં રાખીને ટ્રીટમેન્ટ કાર્ય બાદ આજે એ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે, હાથ અને પગ માં લગભગ સંપૂર્ણ પણે તાકાત આવી ગઈ છે...!

આજે આ _ટેસ્ટીમોનીઅલ વિડિઓ_ તમારી સાથે ૧ અભ્યાસ ના ભાગ રૂપે શેર કરતા આનંદ થઇ છે.

ધન્યવાદ !

05/02/2024

Helpline no. 80 13 110 110

04/02/2024

Happy World Cancer Day!
Together We Conquer...

Lets Support the Fighters , and Admire the Survivors!

Its always been Right that " Prevention is Better than Cure!"

For " Prevention and Treatment " we are with you.

Helpline no. 80 13 110 110

12/01/2024

Helpline no : 80 13 110 110
24/7 Emergency Treatment
Shree Balaji Multispeciality Hospital

Address

Rajkot
360002

Telephone

+918013110110

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Ankur Sinojia, MD, Medicine, Consultant Physician & Intensivist:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category