16/04/2026
🧠 શું તમને પેરાલિસિસ (લકવો) પછી હાથ-પગમાં નબળાઈ, સંતુલનમાં તકલીફ અથવા ચાલવામાં મુશ્કેલી છે?
પેરાલિસિસ પછી યોગ્ય અને સમયસરની ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે.
યોગ્ય માર્ગદર્શન વગર હાથ-પગની શક્તિ, સંતુલન અને ચાલવાની ક્ષમતા ફરી મેળવવી મુશ્કેલ બની શકે છે.
📍 રાજકોટમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત
👨⚕️ અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા
💪 આધુનિક ટેક્નિક અને વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન સાથે
અમે આપીએ છીએ:
✔️ Muscle Strengthening Program
✔️ Balance & Gait Training
✔️ Neuro Rehabilitation
✔️ Functional Training
✔️ Home Exercise Guidance
ફરી આત્મવિશ્વાસ સાથે ઉભા રહો, ચાલો અને સ્વતંત્ર જીવન જીવવાનું શરૂ કરો.
🏥 મારુતિ ફિઝિયોથેરાપી સેન્ટર
📞 સંપર્ક: 97140 54600