
12/07/2025
હાડકામાં કેલ્શિયમ નું પ્રમાણ માપવા માટે કેમ્પ
Bone Mineral Density (BMD)
જો આપની ઉમર 30 થી વધુ હોય, તમને સાંધા સ્નાયુ કે અન્ય દુખાવા હોય, તો અત્યારે જ આ કેમ્પ માં રજિસ્ટ્રેશન કરાવો .
BMD રિપોર્ટ + કન્સલ્ટેશન = 100 Rs
તારીખ :- ૧૬/૦૭/૨૦૨૫, બુધવાર
સ્પીડવેલ બ્રાન્ચ
સમય:
સવારે ૯ થી ૧૨:૩૦
રજિસ્ટ્રેશન નંબર 90161 02860/93286 19744
રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જૂના રીપોર્ટસ ફાઈલ સાથે રાખવા