Inspiration Quotes,Meditation,Yoga,Spirituality By Dr Unnati Chavda

  • Home
  • India
  • Rajkot
  • Inspiration Quotes,Meditation,Yoga,Spirituality By Dr Unnati Chavda

Inspiration Quotes,Meditation,Yoga,Spirituality By Dr Unnati Chavda Inspiration Quotes,Meditation,Yoga,Spirituality,Wisdom, Love, Nature, Oneness, Spiritual Knowledge

Helping you become mentally fit, physically at peace and spiritually sharp.....Spirituality, Enlightenment, Mysticism, Sacred Geometry, Entheogenics, Spirit Science, Metaphysics, Crystal Healing, Psychedelics, Philosophy, Visionary Art, Numerology, Cosmology, Synchronicity, Ayurveda-A simple way of living life.

29/08/2024

*જ્યારે ભાગ્ય કંઈક છીનવી લે, ત્યારે એમ વિચારો કે ભાગ્ય એ તમને કંઈક વઘું મૂલ્યવાન આપવા માટે તમારો હાથ ખાલી કર્યો છે...*

Schedule Your  ConsultationCall : 9825463394/9773170560
18/04/2024

Schedule Your Consultation

Call : 9825463394/9773170560

11/07/2023

Each Time You Ask God To Promote or Change Your Present Situation,..
Someone else Is Praying to Get To Your Present Situation...🌈

Be Thankful...🌹
Think of the Goodness u have rather than the vanities u long for,..🍂

Don't Expect Wishfully

Accept Thankfully
&
Enjoy Thoroughly

*Life is really short*.🍁

GM

09/07/2022
14/06/2022

જહાજોએ.. ડૂબાડી દીધાંના દાખલા છે..
ને તણખલાઓએ.. તારી દીધાંના દાખલા છે.

હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય..
જાળ કાતરી ઉંદરે.. સિંહ છોડાવ્યાના દાખલા છે.

છો તાકતવર તમે.. પણ અન્યને કમજોર ના સમજો..
અહીં દોડમાં કાચબાએ.. સસલાને હરાવ્યાના દાખલા છે.

સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી રજાઈમાં..
ને કાળી મજૂરી રસ્તાની કોરે.. ચેનથી સૂતાંના દાખલા છે.

દવાઓ બધી નાકામ થઈ ગઈ.. મરણપથારી પર..
ત્યારે કોઈની દુઆઓએ.. અસર દેખાડ્યાનાં દાખલા છે.

ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ..
જેના જનમના દાખલા છે.. તેના મરણનાંય દાખલા છે.

06/06/2022

*(મારા વોટ્સએપ ઉપર આવેલા આજ સુધી ના સૌથી સરસ માનો એક સરસ મેસેજ તમારી સૌ સાથે શેર કરું છું.)*

મહાવીરનો કર્મવાદ
**************

*આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતી હોય છે. તેનું કારણ શું ? અને તેવે વખતે શું કરવું ?*

જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.

લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.

કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ જીવનસાથી ? કોણ ભાઈ બહેન ?
કોણ પુત્ર-પુત્રવધુ ? કોણ દીકરી-જમાઈ ?કોણ પાડોશી ? કોણ સગાં-વ્હાલાં ?

આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં *પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે* નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ *મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે* તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.

તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે.

ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે *પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.*

આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે *હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* તો જ આ વેરની ગાંઠ ભેદાશે.
*નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.*
ના... ના... મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...

ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.

આવે વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગનાં કર્મોનો ગુણાકાર થઈ જશે.

જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.

બંને સંબંધો સમતાભાવે વેઠવા. વિચારવું કે રાગ પણ કાયમ રહેવાનો નથી, દ્વેષ પણ કાયમ રહેવાનો નથી. કાચના વાસણ જેવા માનવીના મનનો શું ભરોસો ? દ્વેષના સંબંધ ઉદયમાં હોય ત્યારે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિએ જ આમ કરાવ્યું એમ વિચારી કોઈના પણ પ્રત્યે દ્વેષના સંસ્કાર નાખશો નહિ.

ત્રીજી વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી.

મારાં નસીબમાં આમ બનવાનું જ હતું. માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકાર કરવું.

આવી વખતે મહાપુરુષોના જીવનને યાદ કરવું.

ખુદ મહાવીર ભગવાનને એમનાં *દીકરી-જમાઈ જ તેમની વિરુદ્ધમાં હતાં.* તો શું મહાવીરે તેમના પર રોષ કર્યો ? જો રોષ કર્યો હોત તો તે મહાવીર બની શકત ?

તમારાં નજીકનાં સગાંને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરના ને તો શું પડી હોય ?

*પાર્શ્વનાથ ભગવાન* ને એમના સગા ભાઈનો જીવ, આઠ-આઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો.

ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો *ખુદનો દીકરો* જ તેમના વિરુદ્ધમાં હતો.

*ઈસુ ખ્રિસ્ત* ને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.

આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે *કસોટી તો સોનાની જ હોય, પિત્તળની ના હોય.*

અગર હું પિત્તળની કક્ષામાં છું, તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું. જો હું સોનાની કક્ષામાં છું તો *જાતને* ભગવાનને ભરોસે છોડી દેવી.

આ જીવ કરોડો વર્ષોના સંસ્કાર સાથે લઈને આવ્યો છે તે કારણે કદાચ તે *વ્યક્તિ* ઉપર કે *નિમિત્ત* ઉપર ખૂબ દુઃખ કે દ્વેષ પણ થઈ જાય, છતાં બને તેટલાં જલ્દી ભાનમાં આવી જઈ હૃદયથી દુશ્મનની પણ ક્ષમા માંગી લેવી.*

*બને તેટલું આત્મભાવમાં લીન થવું* તેથી કર્મ વેઠાશે. 🙏🏻

09/01/2022

Medicine is Not Always Found In Bottles or tablets.

YOG is Medicine.

Fasting is Medicine.

Nature is Medicine.

Laughter is Medicine.

Vegetables Are Medicine.

Sleep is Medicine.

Sunlight is Medicine.

Gratitude And Love Are Medicine.

Friends are Medicine.

Meditation is Medicine.

And Last one

Prayer is most effective medicine.

🙏🙏🙏

26/11/2021

પૂછ્યું કૃષ્ણ એ મને
મંદ મુસ્કાન સાથે,
બોલને શું વાત છે.
આજે કેમ ઉદાસ છે ?

મે કહ્યુ
મારા જીવન માં સંઘર્ષ કેમ.?
ઉદ્દેશ્ય શું મારા જીવન નો.?

મારી સામે જોઈ
હસી પડ્યા મુરલીધર
બોલ્યા.
જાણે છે તું ?
હું જન્મ્યો એ પહેલા જ
મને મૃત્યુ આપવા તૈયાર હતા
મારા જ મામા.

હું જન્મ્યો જેલ માં
જીવન આખું સંઘર્ષ માં
દરેક ડગલે પડકાર
જન્મતા જ મા થી
થયો અલગ.
બાર વર્ષે ગોકુળ થી અલગ

જેણે પ્રેમ આપ્યો
એ મા .. યશોદા.
જેને પ્રેમ આપ્યો
એ રાધા ...
ગોપી ઓ અને ગોવાળો
ને પણ છોડ્યા.

મથુરા છોડ્યું અને
દ્વારકા પણ વસાવ્યું.

જીવન માં આટલો સંઘર્ષ
તો પણ કોઈનેય
જન્મકુંડળી નથી બતાવી.

ના કોઈ ઉપવાસ કર્યા
ના ખુલ્લા પગે
ચાલવાની બાધા યે માની
ના ઘરની બહાર
લીંબુ મરચા બાંધ્યા.

મેં તો યજ્ઞ કર્યો
ફક્ત અને ફક્ત કર્મ નો.

યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને
ધનુષ્ય બાણ નીચે નાંખ્યા.
ના અર્જુનના જન્માક્ષર જોયા,
ના કોઈ મુહૂર્ત જોયું,
ના તો કોઈ દોરો
કે તાવીજ આપ્યા.

બસ એને એટલું જ કહ્યું.
આ તારું યુદ્ધ છે
તારે જ કરવાનું છે.
હું માત્ર તારો સારથી
કર્મ માત્ર તું કર
માર્ગ હું બતાવીશ.

મારુ સુદર્શન ચક્ર ચલાવી
સંહાર કરી શકત આખી
કૌરવ સેનાનો.
પણ
તારું ધનુષ્ય તું ઉપાડ.
તારા તીર તું ચલાવ.
હું આવી ને ઉભો રહીશ
કોઈ ને કોઈ સ્વરૂપમાં
તારા પડખે તારી સાથે
તારો સારથી બની ને.

દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.
હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.
તુ સારા કર્મ કર.
તારી તકલીફો ને હું હળવી કરીશ.

બસ હું આવું ત્યારે
ઓળખજે મને તું.

મારી ગીતા નો સંક્ષિપ્ત સાર.

નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,
કોઈ માનતા કે નથી બાધા જોઈતી.

માત્ર *શુદ્ધ કર્મ* કર.
ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર.
પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.*

*હું આવતો રહીશ,*
*બસ... ઓળખજે મને તું ...*

જયશ્રી કૃષ્ણ

12/04/2021

થશે ક્યારે રમત પૂરી, હવે જલ્દી જણાવી દે,
તું કાં તો આવ અહીં, કાં તો મને ઈશ્વર બનાવી દે !

બધાંએ શક્તિ મુજબ દાનપેટીમાં ધર્યા રૂપિયા,
પડ્યાં ઓછા તને કે હોસ્પિટલના બિલ ચડાવી દે ?

દુઆ માટે ઉભા'તાં એ દવા માટે ઉભેલા છે,
લખી દે એમને હૂંડી અને હૂંડી ચલાવી દે.

જો લાશો પણ ઉભી છે રાહ જોઈને કતારોમાં,
ભલે ઘર ના દીધું, તું એક ભઠ્ઠી તો અપાવી દે !

'નિનાદ' એ ધારે તો રોશન નગરને પણ કરે સૂમસામ,
એ ધારે તો અહીં સમશાનને પણ ઝગમગાવી દે !

- નિનાદ અધ્યારુ

27/03/2021

*धन्यवाद ,थैंक यू*,
*धन्यवाद एक ऐसा जादू है ,जो हम सब के लिए नई दुनिया के दरवाजे खोलता है* ,
*जीवन खुशियों से भर देता है,
* धन्यवाद उस परमात्मा का, जिसने हमें मनुष्य जन्म दिया,
*धन्यवाद मेरे माता पिता को, जिसने मुझे पाल पोस कर बड़ा किया !
*धन्यवाद मेरे प्यारे परिवार का, मेरे मित्रों को धन्यवाद ।
*मुझे हर पल हर क्षण प्रेम करने वाले जीवनसाथी को धन्यवाद। *मेरे संस्कारी संतानों को धन्यवाद।
*उन परमात्मा का धन्यवाद ,जो मुझे उन सभी सुविधाओं को दिया ,जो मैं धन से भी नहीं खरीद सकती थी।
*धन्यवाद उस समृद्धि का, जो मुझे मेरे भाग्य से भी अधिक मिला है।
*मेरी आर्थिक समृद्धि के लिए परमात्मा आपका कोटि-कोटि धन्यवाद ।
*धन्यवाद परमात्मा मुझे समय का सदुपयोग करने की बुद्धि प्रदान करने के लिए।
*धन्यवाद मेरा निर्मल मन ,और विशाल हृदय के लिए धन्यवाद। *धन्यवाद परमात्मा मेरे स्वस्थ शरीर को मेरे शरीर की एक-एक कोशिका को स्वस्थ रखने के लिए धन्यवाद।
*मेरे सभी sensus को धन्यवाद *मेरी स्वस्थ आंख ,नाक ,कान ,जीवा त्वचा सबको धन्यवाद ।
*मेरी हर सांस को धन्यवाद ,जो मुझे जीवित होने का प्रमाण देती है।
*प्रकृति को धन्यवाद, पेड़ पौधों को धन्यवाद, जो मुझे ऑक्सीजन प्रदान करता है।
*जल को धन्यवाद ,जो मुझे ऊर्जा प्रदान करता है ।
*धन्यवाद प्रत्येक शुभ दिन का ,जो हमारे जीवन में खुशियां लेकर आता है ,
*परमात्मा आपका कोटि-कोटि धन्यवाद जो हमारी योग्यताओं को पूर्ण करते हैं ।
*धन्यवाद मेरी अच्छी आदतों को ,धन्यवाद अच्छी नींद के लिए, *धन्यवाद पर्याप्त भोजन के लिए ,
*धन्यवाद मुझे मिली प्रत्येक आशीर्वाद के लिए, प्रत्येक ब्लेसिंग के लिए धन्यवाद ।*धन्यवाद प्रभु मुझे सुख शांति समृद्धि देने के लिए।
*धन्यवाद मुझे जरूरतमंदों को मदद करने की क्षमता देने के लिए।
* धन्यवाद मेरे मंदिर जैसे घर को, मेरी सभी प्रॉपर्टी को, धन वैभव को सुख सुविधाओं को देने के लिए, प्रभु आपका रोम रोम से धन्यवाद।
*थैंक यू थैंक यू थैंक यू परमात्मा मेरा मुझे एक पावरफुल व्यक्तित्व देने के लिए।
प्रभु मैं आपकी प्यारी संतान हूं।
मुझे दिए गए पुरे सभी आशीर्वाद के लिए ,आपको धन्यवाद धन्यवाद धन्यवाद*
Thank you thank you

Address

303, Cosmo Complex, Kalawad Road
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Inspiration Quotes,Meditation,Yoga,Spirituality By Dr Unnati Chavda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram