06/06/2025
Hello,
All great moms !🤰
Our next informative *offline and online* Seminar on breastfeeding awarness......
Topic: *Breastfeeding -A mother's superpower*
♦️Breast feeding માટેની તૈયારી શું કરવાની?
♦️બાળકને માતાનું ધાવણ ક્યારથી શરૂ કરાય?
♦️ધાવણ વધારે આવે એ માટે શું કરવું?
♦️ધાવણ બરાબર આવે છે એ કેમ ખબર પડે?
♦️બાળક ભૂખ્યું રહે છે દુધ પૂરતું થઈ ગયું હોય એ કેમ ખબર પડે અને તેના ઉપાયો શું?
♦️બાળક નું વજન ન વધતું હોય તો શું કરવું?
♦️બાળક ને જન્મ પછી breast feeding ને લગતી કઈ તકલીફ થઈ શકે અને તેના ઉપાયો શું?
આ સિવાય પણ તમારે breast feeding ને લગતા જે મુંઝવતા પ્રશ્નો હોય તેનું સમાધાન આ સેશન માં મળી જ જશે...
*આ ફેમિલી માટેનો સેશન છે તો possible હોય તો husband, સાસુ, દેરાણી- જેઠાણી, મમ્મી આમાંથી જે કોઈ હાજર હોઈ એ ખાસ હાજર રહે..*
*જે moms ને બાળકો આવી ગયા છે એ આ સેશન ખાસ attend કરે.*
તો આપણે સૌ ફરી એજ ઉત્સાહથી જૉડાશું.....😊
Date:- *10/6/2025* *tuesday*
Time:- *10:30am to 11:30pm* (sharp)
*Specker: Dr mansi kariya* and *Dr akanksha parsana*
*(MBBS, MD,CALE*
*Anaesthetist and Certified Lactation Counselor*
*Note:* તમારા પ્રશ્નો અગાઉથી લખીને રાખવા જેથી કોઈ પ્રશ્નો નાં સચોટ જવાબ મેળવવાનું બાકી નાં રહી જાય.....
નોટ અને પેન 📝 સાથે રાખવા.
*જેમને બાળક આવી ગયું છે એમને પણ આ સેશન ખાસ attend કરવો અને તમારા સગા સબંધી , મિત્રો માં પણ આ link forward કરવી જેથી બધા માં જાગૃતતા વધે અને તથા વધારે ને વધારે લોકો આ breast feeding awarness session નો લાભ લઇ શકે.*
ZOOM LINK -https://us06web.zoom.us/j/8394471909?pwd=VrdrPtR6VSlWky6vIqGbvJMd0xpiFa.1&omn=84922446526
Meeting ID :8394471909
Password: 1084
Mom's milk and more instagram page
https://instagram.com/momsmilkandmore?utm_source=qr&igshid=MzNlNGNkZWQ4Mg%3D%3D
Redstone instagram page
https://www.instagram.com/redstoneayurveda/
707 Followers, 396 Following, 247 Posts - See Instagram photos and videos from RED STONE AYURVEDA ()