
22/08/2025
રાજકોટની પ્રખ્યાત મોરી ડાયાબિટીસ અને એન્ડોક્રાઇન સેન્ટરના ડાયાબિટીસના ડૉક્ટર હવે કાલાવડ ખાતે...
ડૉ. હર્ષ ઠક્કર
(M.B., ACCD, CCGDM)
Consultant Diabetologist
આ મહિને ત્રીજા મંગળવાર ને બદલે ચોથા મંગળવારે કાલાવડમાં
તારીખ : ૨૬ ઓગસ્ટ
સમય : સવારે 9.30 વાગ્યાથી
સ્થળ : ડૉ. ધવલ સાવલિયા, ધોરાજી મેન રોડ, કે. એમ. ડી હોલ, શ્રી રેસ્ટોરન્ટની સામે, કાલાવડ.
અપોઇન્ટમેન્ટ નમ્બર - 8140811110