Nihit Babycare children Hospital & physiotherapy centre

  • Home
  • India
  • Rajkot
  • Nihit Babycare children Hospital & physiotherapy centre

Nihit Babycare children Hospital & physiotherapy centre Nihit Babycare Children Hospital & physiotherapy centre is available in emergency service 24*7

બાળક ને ખોળા મા લેવાની સાચી રીત શીખવી જોઈએ નહીંતર બાળક ની ગરદન મા સમસ્યા થાય શકે છે.બાળક ને ખોળા મા ઉંચકતી વખતે તેનું મા...
06/05/2024

બાળક ને ખોળા મા લેવાની સાચી રીત શીખવી જોઈએ નહીંતર બાળક ની ગરદન મા સમસ્યા થાય શકે છે.

બાળક ને ખોળા મા ઉંચકતી વખતે તેનું માથું અને કરોડરજ્જુ ને ટેકાથી ઊંચું કરો.
બાળકને તમારા ખોળામા હલાવવાની આદત ન રાખો.
તેની પીઠ થાબડો અને સ્નેહ આપો.
........................................................................................

નિહિત બેબીકેર ચીલ્ડ્રન હોસ્પિટલ
ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર મેઈન રોડ,
રાજકોટ
Mo. 9714569535
Phone. - 0281-2375535


બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો તો તમારા ડાયટમાં સામેલ કરો આ આહાર.... *માતાને સવારે બ્રેકફાસ્ટ 8 વાગ્યા સુધી કરી લેવું જોઈ...
04/05/2024

બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો તો તમારા ડાયટમાં સામેલ કરો આ આહાર....

*માતાને સવારે બ્રેકફાસ્ટ 8 વાગ્યા સુધી કરી લેવું જોઈએ
*નાસ્તામાં દૂધ, પનીર, દહીં પૌવા, બ્રાઉન બ્રેડ, લીલી શાકભાજી, અંકુરિત દાળ, શાક ફળ અને જ્યુસ જેવી વસ્તુઓ સામેલ કરવો..
*ડિલિવરી પછી ઘી નું સેવન કરવું ખૂબ જરૂરી છે..
*બાળકો ને દૂધ પીવડાવતી હોય તો વિટામિન c થી ભરપૂર ફાળો ના સેવન પણ જરૂર કરો...
*ખાટા ફળો, ટામેટા, બ્રોકલી, બેક બટેટા ખાવા જોઈએ...

નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ
ત્રિશુલ ચોક લક્ષ્મી નગર મેઇન રોડ રાજકોટ
Mo. 9714569535
Phone. 0281-2375535

તમારા બાળક ની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારશો?સંતુલિત આહાર આપોઊંઘ નો સમય વધારોતમારા બાળક ને સ્તનપાન કરવો.નિહિત બેબીક...
02/05/2024

તમારા બાળક ની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારશો?

સંતુલિત આહાર આપો
ઊંઘ નો સમય વધારો
તમારા બાળક ને સ્તનપાન કરવો.

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ
ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર મેઈન રોડ રાજકોટ
Mo.- 9714569535
Phone - 02812375535

નિહિત બેબીકેર હોસ્પિટલ તરફથી  આપ સર્વે ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા...
01/05/2024

નિહિત બેબીકેર હોસ્પિટલ તરફથી આપ સર્વે ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા...









આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જન્મથી 28 દિવસ સુધીના બાળકોને કાચની પેટીમાં રાખવા પડે તો તેની સારવાર તદ્દન ફ્રી માં આપવામાં...
30/04/2024

આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જન્મથી 28 દિવસ સુધીના બાળકોને કાચની પેટીમાં રાખવા પડે તો તેની સારવાર તદ્દન ફ્રી માં આપવામાં આવશે

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ
ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ
Mo. 9714569535
Phone. 0281-2375535

આયુષ્માન ભારત યોજનાઆ યોજના અંતર્ગત લાભ મેળવવાં માટે લાયક કુટુંબોએ તેમનું આધાર કાર્ડ, આયુષ્યમાન અથવા માઁ કાર્ડ પૈકી કોઈ પ...
28/04/2024

આયુષ્માન ભારત યોજના

આ યોજના અંતર્ગત લાભ મેળવવાં માટે લાયક કુટુંબોએ તેમનું આધાર કાર્ડ, આયુષ્યમાન અથવા માઁ કાર્ડ પૈકી કોઈ પણ એક કાર્ડ સાથે રેશન કાર્ડ લાવવું જરૂરી છે.

નિહિત બેબીકેર હોસ્પિટલ
ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર મેઈન રોડ, રાજકોટ.

Mo.- 9714569535
Phone.- 0281-2375535

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલઆયુષ્યમાન ભારત યોજના અને માઁ કાર્ડ યોજનાના ધારકો માટેહોસ્પિટલમાં ઉપલબ્ધ ફ્રી સારવાર* મેકો...
26/04/2024

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ

આયુષ્યમાન ભારત યોજના અને માઁ કાર્ડ યોજનાના ધારકો માટે
હોસ્પિટલમાં ઉપલબ્ધ ફ્રી સારવાર

* મેકોનિયમ એસ્પિરેશન
* વજન 1.5 કિલો થી ઓછું હોય
* શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય
* ઇન્ફેક્શન લાગ્યું હોય
* સુગર ઘટી ગયું હોય
* જન્મ સમયે બાળક રડ્યું ના હોય
* કેલ્શિયમ ઘટી ગયું હોય

જન્મથી 28 દિવસ સુધીના બાળકોને કાચની પેટીમાં રાખવા પડે તો તેની સારવાર તદ્દન ફ્રી માં આપવામાં આવશે

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ,
ત્રિશુલ ચોક લક્ષ્મીનગર મેઇન રોડ રાજકોટ
Mo. - 9714569535
Phone - 0281-2375535

શ્રી રામ નવમી નિમિત્તે આપ સર્વેને નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા .... ભગવાન શ્રીરામ ના આશીર્વા...
17/04/2024

શ્રી રામ નવમી નિમિત્તે આપ સર્વેને નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા ....
ભગવાન શ્રીરામ ના આશીર્વાદથી સૌનું આરોગ્ય ખૂબ સ્વસ્થ રહે, આપણા જીવનમાં ઉતરોતર પ્રગતિ થાય અને આપનું જીવન સુખમય રહે તેવી પ્રભુ શ્રીરામના ચરણોમાં અભ્યર્થના સહ....

નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ
ત્રિશુલ ચોક, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ.

Mo. 9714569535
Phone. 0281-2375535








Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Nihit Babycare children Hospital & physiotherapy centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category