15/01/2025
ફૂલ બોડી પ્રોફાઇલ ચેક અપ કેમ્પ
૧૯ જાન્યુઆરી રવિવાર
સવાર ૯ થી બપોર ૧ સુધી
કોઈપણ બોડી પ્રોફાઇલ પેકેજ સાથે ડૉક્ટર કન્સલ્ટેશન, ડાયટ કન્સલ્ટેશન (ખાવા પીવા નું માર્ગદર્શન ડાયાબિટીસ ના દર્દી માં), ન્યુરોપથી માટે પગ ની તપાસ ફ્રી રહેશે .
નામ નોંધવા માટે / વધુ માહિતી માટે
088497 35501
ગ્લુકો કેર ડાયાબિટીસ સેન્ટર
ક્રિએટીવ બિલ્ડિંગ, ત્રીજો માળ, જીત્રિયા હનુમાન મંદિર પાસે ,
મવડી મેઈન રોડ , રાજકોટ ૪.