18/09/2023
*તારીખ 16.9.23 શનિવાર *ગુજરાત રાજ્ય યોગ બોર્ડદ્વારા અપાયેલ માર્ગદર્શન અને શ્રી સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન દ્વારા રાજકોટમાં (ઇસ્ટ)ઝોનમાં માનનીય વડાપ્રધાન શ્રી નો જન્મદિવસ ધ્યાન અને સૂર્ય નમસ્કારથી ઉજવાયો* રાજકોટમાં આનંદ નગર વિસ્તારમાં આવેલ રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે રાજકોટ *મહાનગરપાલિકા કોર્ડીનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી* ના કોર્ડીનેશનથી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચશ્રી નિતીનભાઈ કેસરિયા પદ્માબેન રાચ્છ નીતાબેન,શાહ મીતાબેન તેરૈયા,શોભાબેન આસરા અને રાજકોટના ટ્રેનરોના સંચાલનથી આ કાર્યક્રમ યોજાયો જેમાં ઘણા મહાનુભાવોને પણ હાજર રહી જેમકે પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી શ્રી નટુભાઈ ચૌહાણ તથા મહિલા પતંજલિ યોગ સમિતિ ના પ્રભારી શ્રી મતી નિશાબેન ઠુમ્મર ભારત ભારત વિકાસ પરિષદ ના પ્રાંત પ્રભારી શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી ટ્રસ્ટી શ્રી જેસુર્ભાઈ ગુર્જરીયા બ્રહ્માકુમારી આનંદ નગર શાખા ના મુખ્ય દીદી જયશ્રી દીદી ,હાઇકોર્ટ એડવોકેટ અને પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા ડોક્ટર કે એમ પટેલ કોર્પોરેટર વોર્ડ નો 9 ના કોર્પોરેટર રાજકોટ મ્યુનિસિપાલટી ના કોર્પોરેટર આ રીતે ઘણા મહાનુભાવો અને મહેમાનોએ હાજરી આપી *દરેક કોચ દ્વારા સૂર્ય નમસ્કાર નો મંત્ર સાથે અભ્યાસ કરાવવામાં આવ્યો* જે આપણી શિબિર નો મુખ્ય હેતુ રહેલો 🕉️🙏Social media prabhari શૈલેષભાઈ તથા પ્રીતિબેન with Gujarat State Yog Board
ગુજરાત સ્ટાર્ટ યોગ બોર્ડ
exercise