
19/06/2025
ફ્રોઝન શોલ્ડર શરીરમાં અયોગ્ય સ્થિતિ અને દુખાવા ઊભા કરે છે.
જો તમને હાથ ઉંચો કરવો મુશ્કેલ લાગે છે, ખભામાં દુખાવો રહે છે અથવા હાથ પાછળ લઈ જવામાં તકલીફ અનુભવો છો, તો સમયસર સારવાર જરૂરી છે.
ફિઝિયોથેરાપીથી ફ્રોઝન શોલ્ડરમાં સારી રાહત મળે છે.
આજે જ કન્સલ્ટ કરો ડૉ. જયદીપ બાનુગોરિયા ને અને પીડા વિના જીવન જીવવા ની દિશામાં પહેલ કરો!
📞 9737640005
📍બીજો માળ, રાજ કોમ્પ્લેક્સ , રાજનગર ચોક , નાના મવા રોડ , icici bank ની બાજુ માં , રાજકોટ 360005