Dr. Savalia Eye Hospital

Dr. Savalia Eye Hospital Savalia Eye Hospital & Laser Center aimed to provide large volume, high quality & affordable eyecare

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratr...
22/09/2025

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratri from Savalia Eye Hospital.

👓 ચશ્માથી કંટાળી ગયા છો?  હવે કહો તેને અલવિદા!  Savalia Eye Hospital & Laser Center, Rajkot માં  ઉપલબ્ધ છે ઝડપી, સલામત અ...
19/09/2025

👓 ચશ્માથી કંટાળી ગયા છો?
હવે કહો તેને અલવિદા!

Savalia Eye Hospital & Laser Center, Rajkot માં
ઉપલબ્ધ છે ઝડપી, સલામત અને પીડામુક્ત LASIK Surgery.

✨ અદ્યતન CLEAR Laser Technology સાથે
જીવો ચશ્મા વિના સ્પષ્ટ દ્રષ્ટિપૂર્ણ જીવન.

👉 આજે જ બૂક કરો તમારી કન્સલ્ટેશન!
LOVE YOUR SIGHT ❤️
📞 Helpline: 98258 23469 | 90677 42871


[ LASIK surgery in Rajkot, Best eye hospital in Rajkot, Specs removal surgery Rajkot, Savalia Eye Hospital LASIK, Laser eye surgery Rajkot, Clear laser technology Rajkot, Best LASIK doctor Rajkot, Eye specialist in Rajkot, Robotic eye surgery Gujarat, LASIK cost in Rajkot, Cataract & LASIK surgery Rajkot, Best ophthalmologist in Rajkot ]

👁️ World Patient Safety Day 👁️  Safe Vision, Safe Life ✨  Savalia Eye Hospital & Laser Center, Rajkot ખાતે  દર્દીઓની સલા...
17/09/2025

👁️ World Patient Safety Day 👁️

Safe Vision, Safe Life ✨
Savalia Eye Hospital & Laser Center, Rajkot ખાતે
દર્દીઓની સલામતી હંમેશા અમારી પ્રથમ પ્રાથમિકતા.

👉 અદ્યતન ટેકનોલોજી
👉 નિષ્ણાત ડૉક્ટરો
👉 દર્દી કેન્દ્રિત સેવા

👁️ સિંગલ સિટિંગમાં Robotic Eye Surgery 👁️  Savalia Eye Hospital & Laser Center, Rajkot –  ગુજરાતની એક માત્ર હોસ્પિટલ,  જ...
15/09/2025

👁️ સિંગલ સિટિંગમાં Robotic Eye Surgery 👁️

Savalia Eye Hospital & Laser Center, Rajkot – ગુજરાતની એક માત્ર હોસ્પિટલ,
જે કરે છે FEMTO LOV Z8 Robotic Eye Surgery
✨ વધુ સલામત
✨ વધુ ચોક્કસ
✨ ઝડપી રિકવરી

👉 આંખોની અદ્યતન સારવાર માટે આજે જ બૂક કરો એપોઈન્ટમેન્ટ.
📞 Helpline Number : 98258 23469 | 90677 42871

👁️ સાવલીયા આંખની હોસ્પિટલ, રાજકોટમાં ઉપલબ્ધ રેટિના સારવાર 👁️  ✅ Laser Therapy – રેટિના ફાટવું અને ડાયાબિટિક રેટિના સમસ્ય...
15/09/2025

👁️ સાવલીયા આંખની હોસ્પિટલ, રાજકોટમાં ઉપલબ્ધ રેટિના સારવાર 👁️

✅ Laser Therapy – રેટિના ફાટવું અને ડાયાબિટિક રેટિના સમસ્યા માટે
✅ Anti-VEGF Injection – આંજની (સોજા) ઘટાડવા માટે
✅ Cryotherapy – રેટિના ફાટેલી જગ્યા સીલ કરવા
✅ Vitrectomy – રેટિના ડિટેચમેન્ટ માટે સર્જરી
✅ Scleral Buckling – રેટિનાને ભેગા કરવા માટે

👉 તમારી આંખોની સાચી કાળજી માટે આજે જ સંપર્ક કરો.

Savalia Eye Hospital & Laser Center, Rajkot
LOVE YOUR SIGHT ❤️
📞 Helpline: 98258 23469 | 90677 42871

👁️ ગ્લુકોમા શું છે?  ગ્લુકોમા (કાળો મોતીયો) એ આંખમાં દબાણ વધવાથી થતો રોગ છે,  જે આંખની નસને નુકસાન પહોંચાડે છે અને જો સમ...
13/09/2025

👁️ ગ્લુકોમા શું છે?

ગ્લુકોમા (કાળો મોતીયો) એ આંખમાં દબાણ વધવાથી થતો રોગ છે,
જે આંખની નસને નુકસાન પહોંચાડે છે અને જો સમયસર સારવાર ન થાય
તો દ્રષ્ટિ ગુમાવવાની શક્યતા વધી જાય છે.

👉 તમારી આંખોની નિયમિત તપાસ કરાવો
Savalia Eye Hospital & Laser Center, Rajkot ખાતે.

LOVE YOUR SIGHT ❤️
📞 Helpline: 98258 23469 | 90677 42871

👁️ શા માટે પસંદ કરો Savalia Eye Hospital?  ✅ અનુભવી ડૉક્ટરો – રેટિના અને આંખના રોગોમાં નિષ્ણાત  ✅ અદ્યતન ટેક્નોલોજી – આધ...
10/09/2025

👁️ શા માટે પસંદ કરો Savalia Eye Hospital?

✅ અનુભવી ડૉક્ટરો – રેટિના અને આંખના રોગોમાં નિષ્ણાત
✅ અદ્યતન ટેક્નોલોજી – આધુનિક મશીનો અને સુરક્ષિત સારવાર
✅ પર્સનલ કાળજી – દરેક દર્દી માટે અલગ સારવાર યોજના
✅ સંપૂર્ણ સેવાઓ – તપાસથી લઈને ઓપરેશન અને ફોલોઅપ સુધી
✅ દર્દી કેન્દ્રિત સેવા – દ્રષ્ટિ સાથે સાથે આરામ અને વિશ્વાસ પર ધ્યાન

તમારી આંખોની કાળજી માટે,
Savalia Eye Hospital & Laser Center, Rajkot છે શ્રેષ્ઠ પસંદગી.

📞 Helpline: 98258 23469 | 90677 42871

08/09/2025

👁️ Cornea Facilities at Savalia Eye Hospital

Savalia Eye Hospital & Laser Center, Rajkot માં
હવે ઉપલબ્ધ છે અદ્યતન કોર્નિયા વિભાગની સુવિધાઓ:

🔹 કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન
🔹 કેરાટોકોનસ ટ્રીટમેન્ટ
🔹 કોર્નિયલ ઈન્ફેક્શન મેનેજમેન્ટ
🔹 ડ્રાય આઈ સારવાર
🔹 કોર્નિયા લેસર સારવાર (PTK)
🔹 અદ્યતન સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ (Specular Microscopy, Topography)

👉 તમારી આંખોની સુરક્ષા માટે સમયસર તપાસ કરાવો.
LOVE YOUR SIGHT ❤️

📞 Helpline: 98258 23469 | 90677 42871

06/09/2025

👁️ Medical Retina ના મુખ્ય પ્રકારો 👁️

🔹 ડાયાબિટિક રેટિનોપેથી (Diabetic Retinopathy)
🔹 મેક્યુલર ડિજનેરેશન (Age Related Macular Degeneration – AMD)
🔹 રેટિના ડિટેચમેન્ટ
🔹 રેટિનલ વેઇન ઓક્લૂઝન
🔹 મેક્યુલર ઈડિમા
🔹 રેટિનલ ટીર્સ અથવા હોળ્સ

આ બિમારીઓ સમયસર ઓળખી યોગ્ય સારવાર કરાવવી અત્યંત જરૂરી છે.
Savalia Eye Hospital & Laser Center, Rajkot – અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે,
તમારી આંખોની સંપૂર્ણ કાળજી માટે હંમેશા તૈયાર.

👉 આંખોની તપાસ આજેજ કરાવો.
📞 Helpline: 98258 23469 | 90677 42871

👁️ રેટિના (આંખનું પાછળનું પડ) માં તકલીફ થવાથી દ્રષ્ટિ ખોવાઈ શકે છે.  આ લક્ષણોને અવગણશો નહીં:  ⚠️ અચાનક ધૂંધળું દેખાવું  ...
06/09/2025

👁️ રેટિના (આંખનું પાછળનું પડ) માં તકલીફ થવાથી દ્રષ્ટિ ખોવાઈ શકે છે.
આ લક્ષણોને અવગણશો નહીં:
⚠️ અચાનક ધૂંધળું દેખાવું
⚠️ આંખમાં ચમક કે તરતાં કાળા ડાઘ (floaters)
⚠️ સામેની વસ્તુ વાંકી કે તરંગી લાગવી
⚠️ આંખ સામે પડદો કે છાંયો દેખાવું

તમારી આંખોનું સ્વાસ્થ્ય જાળવો, સમયસર તપાસ કરાવો.

Savalia Eye Hospital & Laser Center, Rajkot
👉 All Laser Vision Correction Surgery Under One Roof

📞 Helpline: 98258 23469 | 90677 42871

05/09/2025

👁 આંખોમાં ઝબકા (ઝામર) દેખાય છે?
આ માત્ર સામાન્ય સમસ્યા નથી – એ રેટિના રોગનું લક્ષણ હોઈ શકે છે.

⚠ જો આંખ સામે અચાનક ઝબકા, પ્રકાશની ચમક કે અજાણી છાયાઓ દેખાય,
તો તરત જ નિષ્ણાત આંખના ડૉક્ટરનો સંપર્ક કરો.

Savalia Eye Hospital & Laser Center, Rajkot
અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે
તમારી આંખોની સુરક્ષા માટે હંમેશા તૈયાર.

📞 Helpline: 98258 23469 | 90677 42871

👩‍🏫✨ Just as teachers enlighten our minds,  we at Savalia Eye Hospital enlighten your vision.  On this Teacher’s Day, we...
05/09/2025

👩‍🏫✨ Just as teachers enlighten our minds,
we at Savalia Eye Hospital enlighten your vision.

On this Teacher’s Day, we salute all the Gurus who guide us, inspire us,
and help us see the world more clearly – both in knowledge and in sight.

Happy Teacher’s Day from the entire team of
Savalia Eye Hospital & Laser Center, Rajkot ❤️

Address

Sardar Patel Park-1, B/h Balaji Hall, 150 Feet Ring Road
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Dr. Savalia Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Savalia Eye Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram