Gokul Hospital - Kuvadava Road

Gokul Hospital - Kuvadava Road Wooha! The most dominant and trait in relation to Healthcare Sector is now available at Gokul Hospit

25/09/2025

ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ ખાતે દર્દીની સફળ સારવાર કરવામાં આવી. દર્દીના ડાબા પગમાં સોજા તથા લોહીના ગાંઠાની સમસ્યા સર્જાઈ હતી. સફળ સારવાર બાદ હવે તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે.

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratr...
22/09/2025

This Navratri, let’s celebrate health, happiness, and healing together. Wishing you and your family a very Happy Navratri from Gokul Hospital.

🧡 On World Patient Safety Day, let’s raise awareness about the importance of protecting patients and healthcare workers ...
17/09/2025

🧡 On World Patient Safety Day, let’s raise awareness about the importance of protecting patients and healthcare workers alike.
At Gokul Hospital, your safety and well-being remain our highest priority. Together, let’s build a safer, healthier tomorrow. 🌍✨

🎉✨ Wishing a very Happy Birthday to Dr. Digvijaysinh Jadeja (MBBS, MD – Internal Medicine, EDIC).Your dedication, expert...
17/09/2025

🎉✨ Wishing a very Happy Birthday to Dr. Digvijaysinh Jadeja (MBBS, MD – Internal Medicine, EDIC).
Your dedication, expertise, and compassionate care continue to inspire us all. May you be blessed with good health, happiness, and success always. 🌸🙏

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ ના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે ધ્રોલમાં મળશે.📅 મહિના...
15/09/2025

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ ના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે ધ્રોલમાં મળશે.

📅 મહિનાના ત્રીજા બુધવારે 🗓️ 17/09/2025 ⏰ સવારે 10:00 થી બપોરે 12:00

📍 યુનિટી હોસ્પિટલ, પંચવટી સોસાયટી, ધ્રોલ
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: +91 95128 76727

🔹 નીચેની તકલીફો માટે બતાવવું :-
કમર તથા કરોડરજ્જુનો દુ:ખાવો
ગાદી તથા સાયટીકાની ઈન્જેકશન દ્વારા સારવાર
મણકા તથા કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત
મણકાનું ફેક્ચર
મણકાનો ટીબી
મણકાની ગાંઠ
ગરદનનો દુ:ખાવો

📝 મહત્વપૂર્ણ નોંધ : -
જુના તમામ રિપોર્ટ અને ચાલુ દવાઓની જાણકારી સાથે લાવવી.
એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી.
📞 ઈમરજન્સી હેલ્પલાઈન : 79001 08108

12/09/2025

શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા નાનાં મગજના લકવા બાદ સારવાર લઇને સ્વસ્થ થયા છે. ગોકુલ હોસ્પિટલની ટીમની મહેનત અને આપના આશીર્વાદથી આજે તેઓ તંદુરસ્ત જીવન તરફ આગળ વધી રહ્યા છે.

📞 એપોઈન્ટમેન્ટ: 88663 83108
🏥 ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ
🚨 ઈમરજન્સી હેલ્પલાઈન: 79001 08108

11/09/2025

🧠 આજે ડૉ. વત્સલ સંપત સાથે આપણે બ્રેઈન સ્ટ્રોક વિષે જાણશું – તેના લક્ષણો, કારણો અને સમયસર સારવારની મહત્વતા. જાગૃતિ જ જીવ બચાવવાનો પહેલો પગથિયો છે!

✨ Gokul Hospital warmly welcomes Dr. Jayesh Bhanushali (M.D., D.N.B. – Cardiology), our new Interventional Cardiologist....
11/09/2025

✨ Gokul Hospital warmly welcomes Dr. Jayesh Bhanushali (M.D., D.N.B. – Cardiology), our new Interventional Cardiologist. His expertise and dedication will strengthen our team and help us deliver the best cardiac care to our patients. ❤️🫀
Join us in wishing him great success in this new journey with us!

On World Physiotherapy Day, let’s celebrate the power of healing through movement. 💪✨Physiotherapy restores strength, im...
08/09/2025

On World Physiotherapy Day, let’s celebrate the power of healing through movement. 💪✨

Physiotherapy restores strength, improves mobility, and enhances quality of life.
At Gokul Hospital, we are committed to your wellness—every step of the way.

🎉✨ Happy Birthday Dr. Tejas Motivaras! ✨🎉On your special day, we at Gokul Hospital extend our heartfelt wishes for your ...
06/09/2025

🎉✨ Happy Birthday Dr. Tejas Motivaras! ✨🎉

On your special day, we at Gokul Hospital extend our heartfelt wishes for your good health, immense happiness, and continued success in serving humanity with dedication and compassion. 💐👨‍⚕️

📚✨ Happy Teacher’s Day! ✨📚A true teacher not only imparts knowledge but also inspires, guides, and shapes the future. Le...
05/09/2025

📚✨ Happy Teacher’s Day! ✨📚
A true teacher not only imparts knowledge but also inspires, guides, and shapes the future. Let’s celebrate the mentors who light up our path with wisdom and care. 🌸

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત સ્પાઈન સર્જન હવે વાંકાનેરમાં ઉપલબ્ધ ✨📅 તારીખ : 06/09/2025 (મહિનાના પહેલા શનિ...
02/09/2025

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત સ્પાઈન સર્જન હવે વાંકાનેરમાં ઉપલબ્ધ ✨

📅 તારીખ : 06/09/2025 (મહિનાના પહેલા શનિવારે)
⏰ સમય : બપોરે 02:00 થી 04:00

📍 સ્થળ : હરિ ૐ ઓર્થોપેડીક હોસ્પિટલ ૨ - જો માળ, SMR મેન્સન, પુલ દરવાજા માર્કેટ ચોક, વાંકાનેર.

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 73832 13401

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Gokul Hospital - Kuvadava Road posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gokul Hospital - Kuvadava Road:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram