02/01/2026
‘વાત્સલ્ય’ના આનંદિત અને ખુશહાલ પેશન્ટ.
8 થી પણ વધુ વર્ષો પહેલા અમારી પાસે સારવાર લીધેલા અનેક પેશન્ટ્સ આજે પણ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક' સાથે વિશ્વાસપૂર્વક જોડાયેલા છે. પેશન્ટ્સની સતત કાળજી, વ્યક્તિગત ધ્યાન અને તેમની જીવનગુણવત્તામાં સકારાત્મક બદલાવ લાવવાનો સંકલ્પ એ જ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની ઓળખ છે.
દરેક પેશન્ટના ચહેરા પર હંમેશા ખુશી અને આત્મવિશ્વાસ ઝળહળતો રહે, તે માટે અમે સતત સમર્પિત પ્રયત્નો કરીએ છીએ.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070