Liver & Gastrocare Clinic

Liver & Gastrocare Clinic Dr. Gunjan Joshi-MD, DNB Gastro ( Gold Medal)
Dr. Ankit Makadia-MD, DM Gastro( Gold Medal)

Celebrating 15 years  Hospital, Rajkot, Gujarat.Thank you, Rajkot, Saurastra, and Kachh, for all the trust, support, and...
26/01/2026

Celebrating 15 years Hospital, Rajkot, Gujarat.Thank you, Rajkot, Saurastra, and Kachh, for all the trust, support, and encouragement.
Liver & Gastrocare clinic પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

Celebrating 15 years Hospital , Rajkot, Gujarat.Thank you, Rajkot, Saurastra and Kachh for all the trust, support and encouragement.
Liver & Gastrocare clinic પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

Celebrating 15 years  Hospital , Rajkot, Gujarat.Thank you, Rajkot, Saurastra and Kachh for all the trust, support and e...
26/01/2026

Celebrating 15 years Hospital , Rajkot, Gujarat.Thank you, Rajkot, Saurastra and Kachh for all the trust, support and encouragement.
Liver & Gastrocare clinic પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

ગુરુવાર, તારીખ : 22 જાન્યુઆરી 2026રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરીસ્થળ : Dr Upadhyay saheb ...
19/01/2026

ગુરુવાર, તારીખ : 22 જાન્યુઆરી 2026
રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરી
સ્થળ : Dr Upadhyay saheb hospital , Kodinar
સમય : સવારે 10 થી 4:00 સુધી
પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત ડો. અંકિત માકડીયા- MD, DM - Gastro (Gold Medalist)
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

ગુરુવાર, તારીખ : 8 જાન્યુઆરી 2026રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરીસ્થળ : Doctor House, Amrel...
05/01/2026

ગુરુવાર, તારીખ : 8 જાન્યુઆરી 2026
રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરી
સ્થળ : Doctor House, Amreli
સમય : સવારે 8 થી 1:00 સુધી
પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત ડો. અંકિત માકડીયા- MD, DM - Gastro (Gold Medalist)
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

ગુરુવાર, તારીખ : 1 જાન્યુઆરી 2026રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરીસ્થળ : Veraval I G Memoria...
29/12/2025

ગુરુવાર, તારીખ : 1 જાન્યુઆરી 2026
રાજકોટના ગોલ્ડ મેડાલિસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલિસ્ટની વિશેષ હાજરી
સ્થળ : Veraval I G Memorial Hospital Pvt. Ltd.
સમય : સવારે 10:00 થી સાંજે 4:00 સુધી
પેટ, આંતરડા, લીવર, પિત્તાશય તથા સ્વાદુપિંડના તમામ રોગોના અનુભવી નિષ્ણાત ડો. અંકિત માકડીયા- MD, DM - Gastro (Gold Medalist)
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

રાજકોટ ના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ હવે અમરેલી time 8 am to 1 pm  Thursday  - 11/12/2025પેટ,આંતરડા ,લીવર, પ...
08/12/2025

રાજકોટ ના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ હવે અમરેલી time 8 am to 1 pm Thursday - 11/12/2025
પેટ,આંતરડા ,લીવર, પિતાસય અને સ્વાદુપિંડના રોગોના નિષ્ણાંત
ડો. અંકિત માકડીયા- MD, DM - Gastro (Gold Medalist)
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ Doctorhouse Amreli

રાજકોટના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ Dr Ankit Makadia હવે અમરેલીના દર્દીઓ માટે ખાસ સેવા સાથે ઉપલબ્ધ રહેશે. તેઓ દરેક ગુરુવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ઓપીડીમાં પેટ, આંતરડા, લીવર, પિત્તાશય અને સ્વાદુપિંડના રોગોની નિષ્ણાંત તપાસ અને સારવાર કરશે. ગેસ, એસિડિટી, અલ્સર, લિવરનાં રોગો, પિત્તાશયના પથરી, પેન્ક્રિયાસની તકલીફો અને ક્રોનિક પેઈન જેવા ગેસ્ટ્રો સંબંધિત રોગો માટે અદ્યતન તપાસ, એન્ડોસ્કોપી અને વૈજ્ઞાનિક સારવાર હવે તમારા શહેર અમરેલીમાં જ ઉપલબ્ધ બનશે. Doctorhouse Amreli

રાજકોટના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ Dr Ankit Makadia હવે અમરેલીના દર્દીઓ માટે ખાસ સેવા સાથે ઉપલબ્ધ રહેશે. તે...
08/12/2025

રાજકોટના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ Dr Ankit Makadia હવે અમરેલીના દર્દીઓ માટે ખાસ સેવા સાથે ઉપલબ્ધ રહેશે. તેઓ દરેક ગુરુવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ઓપીડીમાં પેટ, આંતરડા, લીવર, પિત્તાશય અને સ્વાદુપિંડના રોગોની નિષ્ણાંત તપાસ અને સારવાર કરશે. ગેસ, એસિડિટી, અલ્સર, લિવરનાં રોગો, પિત્તાશયના પથરી, પેન્ક્રિયાસની તકલીફો અને ક્રોનિક પેઈન જેવા ગેસ્ટ્રો સંબંધિત રોગો માટે અદ્યતન તપાસ, એન્ડોસ્કોપી અને વૈજ્ઞાનિક સારવાર હવે તમારા શહેર અમરેલીમાં જ ઉપલબ્ધ બનશે. Doctorhouse Amreli

રાજકોટ ના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ ગુરુવાર Veraval I G Memorial Hospital Pvt. Ltd. time 10 am to 4 pm માં ...
02/12/2025

રાજકોટ ના ગોલ્ડ મેડાલીસ્ટ ગેસ્ટ્રો સ્પેશ્યાલીસ્ટ ગુરુવાર Veraval I G Memorial Hospital Pvt. Ltd. time 10 am to 4 pm માં Thursday - 4/12/2025
પેટ,આંતરડા ,લીવર, પિતાસય અને સ્વાદુપિંડના રોગોના નિષ્ણાંત
ડો. અંકિત માકડીયા- MD, DM - Gastro (Gold Medalist)
ગેસ્ટ્રોએંટેરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ

Address

Landmark Hospital, 25/New Jagnath, Jagnath Plot
Rajkot
360001

Telephone

+912812465553

Website

Alerts

Be the first to know and let us send you an email when Liver & Gastrocare Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Dr. Ankit Makadia (M.D.,D.M. - Gold Medalist) Gastroenterologist & Hepatologist

Dr. Ankit Makadia has Done M.B.B.S from Jawaharlal Nehru MedicalCollege, Belgaum, Karnataka in 2011 , M.D. Internal Medicine From Dr. D.Y.Patil Medical College,Pune, Maharashtra in 2015 and D.M.-Gastroenterology(GOLD MEDAL in state of AP & Telangana) from Narayana Medical College,Nellore, AP in 2018.

Experienced

• Worked in Wockhardt hospital, Rajkot in Gatroenterology department for 3 months, worked under senior gastroenterologist Dr. PRAFUL KAMANI.

• Worked in APOLLO Hospital, Nellore, AP as MD General Medicine for 1 year.