01/01/2026
શું લસણ ખરેખર કોલેસ્ટ્રોલને ઘટાડે છે?🤔
Scientific studies પ્રમાણે લસણમાં Allicin નામનું એક compound હોય છે જ્યારે,
લસણ કચડાય છે → અથવા ચાવાય છે → ત્યારે Allicin active થાય છે.
Allicin લિવરમાં રહેલા LDL કોલેસ્ટ્રોલ, એટલે કે ‘ખરાબ કોલેસ્ટ્રોલ’ નું પ્રમાણ ઘટાડે છે
👉American Heart Association ના studies મુજબ,
એવું જાણવા મળ્યું કે નિયમિત લસણ લેવાથી LDL cholesterol માં 8–12% સુધી ઘટાડો જોવા મળ્યો છે.
પરંતુ,
આ ત્યારેજ ફાયદાકારક છે જયારે આ ચાર વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે.
તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને આ રીલ બધાને share કરો અને આના વિશે જાગૃત બનાવો.✅
[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati ]