04/10/2020
આ અમારી કુદરતી ઉપચાર (નેચરોપેથી) દ્વારા સેવાકીય પ્રવૃત્તિ છે. જેમાં નીચે મુજબની પ્રવૃતિઓ વિનામૂલ્યે અને માત્ર સેવાના હેતુથી કરવામાં આવે છે. વજન વધારો, ઘટાડો, પેટ, હીપ્સ, થાઈઝ ઘટાડો.
બોડી શેઈપમાં લાવો અને ઇંચ લોસ કરી પરફેકટ ફિગર બનાવો.
વ્યક્તિગત રીતે યોગ, ધ્યાન, પ્રાણાયામ, એકસરસાઈઝ શીખો
સાંધાના, પગના, કમરના દુખાવા, ખરતા વાળ, પેટની તકલીફો, ગેસ, એસીડીટી, થાક લાગવો, હાંફ ચડવી, હરસ, મસા, ગાયનેક પ્રોબ્લેમ, વિચાર વાયુ જેવી સમસ્યાઓનું કુદરતી ઉપચાર (નેચરોપેથી) દ્વારા દ્વારા નિવારણ કરવામાં આવે છે.
વધુ વિગતો અને એપોઇન્ટમેન્ટ માટે
કોલ કરવાનો સમય ૧૧ થી ૨ અને ૩ થી ૬
કોલ કરો ૭૦૪૧૮ ૧૧૯૭૩