02/03/2026
રાજકોટના અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે વરિષ્ઠ નાગરિકોની આંખોની આરોગ્ય જાગૃતિ માટે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 👁️✨
જાણીતા નેત્ર રોગ નિષ્ણાત ડૉ. પિયુષ ઉનડકટ અને આંખના પડદા વિશેષજ્ઞ ડૉ. ભર્ગ કારિયા (શ્રદ્ધા આંખ ની હોસ્પિટલ) દ્વારા વરિષ્ઠ નાગરિકોને મોતિયા, વેલ, ઝામર તેમજ ડાયાબિટીસ સંબંધિત આંખના રોગો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવશે.
વધતી ઉંમરે આંખોની યોગ્ય કાળજી અને ગંભીર બીમારીઓથી બચવા અંગે જાગૃતિ ફેલાવવી.
સ્વસ્થ નજર, સુરક્ષિત ભવિષ્ય.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.
👁️ See Life More Clearly with Us
📅 Appointment: 96984 91000
📱 Counselling: 96984 92000
🌐 www.shraddhaeyehospital.com
[Bolbala Trust, Shraddha Eye Hospital, eye camp Rajkot, senior citizen eye care, cataract awareness, diabetic eye care]