Shree Giriraj Hospital

Shree Giriraj Hospital Welcome to Shree Giriraj Hospital. Contact : 9909971139 or
Email: mkt1@shreegirirajhospital.com

10/10/2025

તમારું હૃદય તમારા હાથમાં છે

નિયમિત વ્યાયામ, સારો આહાર અને તણાવથી મુક્ત જીવન — હાર્ટ એટેકને દૂર રાખવાનો શ્રેષ્ઠ રસ્તો!

09/10/2025

શ્રવણ, શ્વાસ અને અવાજ — આ ત્રણેયમાં સંતુલન રાખે છે ENT સર્જન
તમારા કાન, નાક અને ગળાની સ્વસ્થતા માટે — નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે

07/10/2025

A tiny balloon, a huge difference. That’s the power of angioplasty!

જીવન અમૂલ્ય છે, અને દરેક ક્ષણ અગત્યની છે ❤️હવે 24x7 ડેડિકેટેડ ICU સેવા – તમારા આરોગ્ય માટે હંમેશા તૈયાર!અધ્યતન વેન્ટિલેટ...
04/10/2025

જીવન અમૂલ્ય છે, અને દરેક ક્ષણ અગત્યની છે ❤️
હવે 24x7 ડેડિકેટેડ ICU સેવા – તમારા આરોગ્ય માટે હંમેશા તૈયાર!
અધ્યતન વેન્ટિલેટર અને લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે, ઓપરેશન પછીની સતત કાળજી અને ટ્રોમા તથા કાર્ડિયાક ICU જેવી વિશેષ સુવિધાઓનો લાભ લો.
અનુભવી ડૉક્ટરો અને ICU ટીમ તમારી સેવા માટે દિવસ-રાત હાજર છે.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 0281 7151200 / 99099 71130
🏥 શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ

Marketed by

A warm welcome to Dr. Parth Hingol, our new ENT Specialist at Shree Giriraj Hospital, Rajkot!Your trusted expert for all...
04/10/2025

A warm welcome to Dr. Parth Hingol, our new ENT Specialist at Shree Giriraj Hospital, Rajkot!
Your trusted expert for all Ear, Nose & Throat concerns.

લાંબા સમયથી વજન ઘટાડવા માંગો છો...?આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો અને મેળવો ફ્રી કન્સલ્ટેશનસુરતના ખ્યાતનામ ઓબેસીટી (મોટાપા) ...
28/09/2025

લાંબા સમયથી વજન ઘટાડવા માંગો છો...?
આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો અને મેળવો ફ્રી કન્સલ્ટેશન
સુરતના ખ્યાતનામ ઓબેસીટી (મોટાપા) અને બેરિયાટ્રિક સર્જરીના નિષ્ણાંત (૨૫ વર્ષના અનુભવી)

ડૉ. કેયૂર યાજ્ઞિક
MS,FMBS, (Bariatric)
FIBC, FIAGES, FMAS
કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન

એપોઇન્ટમેન્ટ માટે : 8238618626 / 76000 75675
ઈમરજન્સી હેલ્પલાઈન 99099 71130

કાર્ડિયાક ઇમરજન્સીમાં દરેક ક્ષણ મહત્વપૂર્ણ!શ્રી ગિરિરાજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે 24x7  ઈમરજન્સી  , આધુનિક મોનીટરીંગ સિસ્ટ...
28/09/2025

કાર્ડિયાક ઇમરજન્સીમાં દરેક ક્ષણ મહત્વપૂર્ણ!
શ્રી ગિરિરાજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે 24x7 ઈમરજન્સી , આધુનિક મોનીટરીંગ સિસ્ટમ, ICU સંભાળ અને કુશળ ટીમ. 🏥
📞 તાત્કાલિક નિદાન અને સારવાર માટે સંપર્ક કરો :
☎️એપોઇન્ટમેન્ટ માટે : 0281-7151200
📲 ઇમરજન્સી હેલ્પલાઇન : 99099 71130

શ્રી ગિરિરાજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે 24x7 સેવા, આધુનિક મોનીટરીંગ સિસ્ટમ, ICU સંભાળ અને કુશળ ટીમ. 🏥📞 તાત્કાલિક નિદાન અને ...
27/09/2025

શ્રી ગિરિરાજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે 24x7 સેવા, આધુનિક મોનીટરીંગ સિસ્ટમ, ICU સંભાળ અને કુશળ ટીમ. 🏥
📞 તાત્કાલિક નિદાન અને સારવાર માટે સંપર્ક કરો :
☎️એપોઇન્ટમેન્ટ માટે : 0281-7151200
📲 ઇમરજન્સી હેલ્પલાઇન : 9909971130

શું તમે વધુ વજનથી પરેશાન છો ?સુરતના ખ્યાતનામ ઓબેસીટી (મોટાપા) અને બેરિયાટ્રિક સર્જન (૨૫ વર્ષના અનુભવી) ડો. કેયુર યાજ્ઞિક...
27/09/2025

શું તમે વધુ વજનથી પરેશાન છો ?
સુરતના ખ્યાતનામ ઓબેસીટી (મોટાપા) અને બેરિયાટ્રિક સર્જન (૨૫ વર્ષના અનુભવી) ડો. કેયુર યાજ્ઞિક દ્વારા ફ્રી કન્સલ્ટેશન
📍શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટમાં
તારીખ 29-09-2025, સોમવાર
સમય : સવારે 11:00 થી 07:00
આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરાવો ૮૨૩૮૬ ૧૮૬૨૬ / ૯૭૨૭૭ ૯૯૦૮૧

પુરુષોના આરોગ્યમાં શરમ નહીં, સારવાર જરૂરી છે યુરોલોજી સમસ્યાઓને અવગણવાથી તકલીફો વધી શકે છે.આજે જ નિષ્ણાતની સલાહ લો અને સ...
27/09/2025

પુરુષોના આરોગ્યમાં શરમ નહીં, સારવાર જરૂરી છે
યુરોલોજી સમસ્યાઓને અવગણવાથી તકલીફો વધી શકે છે.

આજે જ નિષ્ણાતની સલાહ લો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો.

Marketed by

✨ Your trust makes us stronger! 💙Thank you to our patients for sharing such wonderful Google Reviews.At Shree Giriraj Ho...
26/09/2025

✨ Your trust makes us stronger! 💙
Thank you to our patients for sharing such wonderful Google Reviews.
At Shree Giriraj Hospital, we are committed to providing the best healthcare with care, compassion & excellence. 🏥🌿

🌍 World Lung Day 🫁તમારા ફેફસાંનું ધ્યાન રાખો… બહુ મોડું થાય તે પહેલાં!✅ ધુમ્રપાન અને પરોક્ષ ધુમ્રપાનથી દૂર રહો✅ નિયમિત વ...
25/09/2025

🌍 World Lung Day 🫁

તમારા ફેફસાંનું ધ્યાન રાખો…
બહુ મોડું થાય તે પહેલાં!

✅ ધુમ્રપાન અને પરોક્ષ ધુમ્રપાનથી દૂર રહો
✅ નિયમિત વ્યાયામ કરો – ફેફસાં મજબૂત બનાવો
✅ હવાની પ્રદૂષણથી બચો
✅ શ્વાસની તકલીફ હોય તો ડૉક્ટરની તપાસ કરાવો
✅ ઊંડો શ્વાસ લેવાની ટેવ વિકસાવો

Address

27, Navjyot Park, 150 Feet Ring Road
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Shree Giriraj Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Giriraj Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

#Besafe #Befit

Due to the current global situation we at Shree Giriraj Hospital are not only a Multi-speciality Hospital but it has an excellent team of critical care, that committed to meet your needs and to make your stay in the hospital comfortable and pleasant.

We are with you all.