
24/07/2025
🏥 રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરો અને સ્પાઇન સર્જન
ડૉકટર હવે ગોંડલમાં ઉપલબ્ધ રહેશે!
🗓 તારીખ: 26/07/2025 (માસનો ચોથો શનિવાર)
🕚 સમય: સવારે 11:00 થી બપોરે 12:00
📍 સ્થળ: કૃષ્ણા હોસ્પિટલ, સ્વામિનારાયણ બેઠક સામે, ઉદ્યોગ ગેટ સામે, જેતપુર રોડ, ગોંડલ
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 91575 26329
🕛 સમય: બપોરે 12:00 થી 01:00
📍 સ્થળ: શ્રી રામ હોસ્પિટલ, કાશી વિશ્વનાથ રોડ, રામજી મંદિર ચોક, વર્ધમાન નગર, ગોંડલ
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 93131 66248