15/11/2024
*રાષ્ટ્રીય વાઈ દીવસ* નિમિતે _ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજી_ દ્રારા આયોજીત
*વાઇ (ખેંચ /આંચકી તાણ)* વિષે *રાજકોટના ડૉ . નિશીથ પટેલ* અને ગુજરાતના અન્ય ન્યુરોલોજિસ્ટ્સનો *ગુજરાતીમા* વાર્તાલાપ અને જનજાગૃતિ કાર્યક્રમ
*તા: ૧૬-૧૧-૨૪, શનિવાર*
*સમય: સાંજે ૬ વાગ્યે*
🔗 *યુ ટ્યુબ લાઈવ* 🔗
https://youtube.com/live/RSgISPHSshE
🔗 *ફેસબુક લાઈવ* 🔗
https://fb.watch/vRD2PTDn3e/
*વાઈ ની બીમારી વિષે સરળ ભાષામાં જાણકારી અને સમજ મેળવવા જરૂરથી જોડાઓ !*