21/09/2023
Piles, fissure, fistula and other anorectal disease
Free Diagnosis
Free Medicines
Free Proctoscopy
No other extra charges
*Camp date 24 september 2023.. SUNDAY*
Dr. Jay Makadia.
Greenlife hospital
2nd floor, Ishaan
Above reebok showroom,
Opp g.t sheth highschool,
Kalawad road
Rajkot.
9016374263,
9909968093.
મળમાર્ગ નાં રોગો જેવા કે હરસ મસા ભગંદર નો ફ્રી નિદાન તેમજ ફ્રી દવા નો કેમ્પ.
બહેનો માટે લેડીઝ ડોકટર અને લેડીઝ સ્ટાફ રહેશે.
જરૂરિયાત મંદ દર્દીઓ ને કબજિયાત માટે ની દવા ની બોટલ, હરસ ફિશર માટે ના મલમ તેમજ અન્ય દવાઓ તદન મફત સ્ટ્રેસનબર્ગ ફાર્મા દ્વારા આપવામાં આવશે.
દૂરબીન થી કેમેરા દ્વારા મળમાર્ગ ની તપાસ પણ ફ્રી કરી આપવામાં આવશે.
ફરી થયેલા ભગંદર કે હરસ ના દર્દી એ જૂના રિપોર્ટ કે mri લઈ આવવા