05/10/2023
અતિ આધુનિક પદધતિથી સ્ક્રુ વડે પરમેનાન્ટ ફિકસ બત્રીસી ફકત એકજ અઠવાડિયા.....
૧. કાયમી રીતે હડાકા સાથે ચોંટે તેવા સ્ક્રુ નો ઉપયોગ જ્યારે બેસલ ઇમ્પ્લાંટ ફકત હાડકા માં મેચનીકલી બેસે છે કાયમી ધોરણે હાડકા સાથે ચોટતા નથી.
૨. સ્ક્રુ વડે સ્ક્રુ ઉપર ફિક્સ બત્રીસી .....જેથી જ્યારે ફિક્સ દાંત સાફ કરવા હોય ત્યારે ડોક્ટર ની મદથી સ્ક્રુ ઉપર ના નાનાં સ્ક્રુ ખોલી ને દાંત બહાર કાઢી સાફ કરી પાછા એજ દાંત ફિક્સ કરી સકાય છે. જ્યારે બેસલ પધ્ધતી માં cement વડે ફિક્સ દાંત સ્ક્રુ પર ચોંટાડવામાં આવે છે જેથી કઢતિવખતે દાંત તૂટી જાય છે અને દાંત ફરીથી નવા બનાવવા પડે છે.
૩. દાંત ફિક્સ કરવા માટે સ્ક્રુ ઉપર સ્ક્રુ નો ઉપયોગ થાય છે જેથી ઇમ્પ્લાંટ ની લાઈફ વધે છે. જ્યારે બેસલ પધ્ધતી માં cement વડે દાંત સ્ક્રુ પર ચોંટાડવામાં આવે છે અને આ cement પેઢાં નીચે જવાથી સ્ક્રુ ની લાઈફ ઓછી થાય છે અને સ્ક્રુ જડબામાથી હલી જવાના ચાન્સ રહે છે.
૪. પાન મસાલા ફાકી ખાવાવાળા દર્દી માટે આ પધ્ધતી વરદાન રૂપ છે
૫.7૦૦૦ implant thi vadhre implant and ૩૫૦thi vadhre fix full mouth બત્રીસી મૂકવાનો અનુભવ
૬.ફિક્સ દાંત બેસાડ્યા પછી તે સચોટ રીતે બેસ્યા છે કે નય તેની ચકાસણી in house cbct વડે કરવામાં આવે છે
૭.હાડકું ઓગળી કે બેસી ગયું હોય તેવા દર્દીમાં અતિ આધુનિક bone graft નો ઉપયોગ કરી હાડકું બનાવી ફિક્સ દાંત બેસાડવામાં આવે છે
૮. સારવાર દમિયાન થતો અંદાજીત ખર્ચ ૨.૫-૩.૫ લાખ પર full mouth બત્રીસી છે કે જે તમે કયાં મટીરીયલ ના દાંત બેસવા છે તેના પર આધાર રાખે છે
૯.તમારા જેવા દર્દી કે જેને ફિક્સ દાંત કરાવ્યા ના ૨-૫ વર્ષ થઈ ગયાં છે તેમનો નો અનુભવ જાણો અને ફિક્સ દાંત કરવો.
ડૉ વિપુલ પટેલ
MDS
Master of implantology (USA)
પટેલ ડેન્ટલ હોસ્પિટલ
રામેશ્વર કોમ્પલેક્ષ પહેલો માળ
Sbi બેંક સામે
ગાયત્રી નગર રોડ
જલારામ ચોક
ભકિતનગર સર્કલ
રાજકોટ
૯૫૧૦૩૯૭૦૪૬