Health hub - centre for total nutrition and fitness

Health hub - centre for total nutrition and fitness Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Health hub - centre for total nutrition and fitness, Alternative & holistic health service, Rajkot.

Helping people for healthy life by weight lose/gain with correct diet and nutrition support by arranging weightlose marathon, Body transformation challenges, daily online sessions and whatsapp group support & by coaching and follow up.

Transform Your Career: Explore a part-time or full-time opportunity in the wellness sector from the comfort of your own ...
04/03/2026

Transform Your Career: Explore a part-time or full-time opportunity in the wellness sector from the comfort of your own home. Join our orientation session on 7.8.2026 at 5.00 pm at Ganesh Banquet, Mavdi Chowk, Rajkot. DM 'Income' to secure your spot. Registration is mandatory.

હવે શરૂ થઈ રહ્યો છે5 દિવસનો Natural Detox Program✔️ ઘરેથી કરી શકાય એવો✔️ કોઈ દવા નહીં✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં✔️ સંપૂર્ણ...
03/03/2026

હવે શરૂ થઈ રહ્યો છે
5 દિવસનો Natural Detox Program
✔️ ઘરેથી કરી શકાય એવો
✔️ કોઈ દવા નહીં
✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં
✔️ સંપૂર્ણ પરંપરાગત અને સલામત
આ Detox Program તમને મદદ કરશે:
✨ પેટ સાફ કરવામાં
✨ ગેસ, એસિડિટી અને સોજો ઘટાડવામાં
✨ ઊર્જા અને freshness વધારવામાં
✨ વજન અને સ્કિન હેલ્થ સુધારવામાં
જો તમે તમારા શરીને અંદરથી reset કરવા માંગતા હો,
તો હવે મોડું ન કરો ❗
👉 આજે જ DM કરો / WhatsApp કરો
👉 Seats Limited છે
5 Days Detox – Feel Light, Feel Fresh 🌱”
https://www.instagram.com/p/DUkBPMnDP2g/?igsh=MWM3NzRza2NkZndxdQ==

03/03/2026
નિવૃત્તિ પછીનું કામ – ફક્ત  પૈસા માટે નહીં, પરંતુ સંતોષ માટે પણ છે.નિવૃત્તિ જીવનનો અંત નથી, પરંતુ જીવનનો નવો અને અર્થપૂર...
25/02/2026

નિવૃત્તિ પછીનું કામ – ફક્ત પૈસા માટે નહીં, પરંતુ સંતોષ માટે પણ છે.

નિવૃત્તિ જીવનનો અંત નથી, પરંતુ જીવનનો નવો અને અર્થપૂર્ણ પ્રારંભ છે. જ્યારે આર્થિક જવાબદારીઓ ઓછી થાય છે, ત્યારે કામ ફરજ નહીં પરંતુ પસંદગી બની જાય છે. અને આ પસંદગી મોટાભાગે પૈસા માટે નહીં, પણ આંતરિક સંતોષ માટે થાય છે.

વર્ષો સુધીનો અનુભવ, જ્ઞાન અને કુશળતા એકદમ ખતમ થતી નથી. નિવૃત્તિ પછી પણ વ્યક્તિને સમાજમાં યોગદાન આપવાની, સક્રિય રહેવાની અને લોકો ને મદદ કરી સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા રહે છે.
નિવૃત્તિ પછી કામ કેમ જરૂરી?

✨ જીવનમાં હેતુ આપે છે – રોજ સવારમાં ઊઠવા માટે એક કારણ મળે છે.
✨ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવે છે – સક્રિય જીવન વૃદ્ધાવસ્થાને ધીમું કરે છે.
✨ આત્મસન્માન જાળવે છે – “હું હજુ પણ ઉપયોગી છું” એવી લાગણી આત્મવિશ્વાસ વધારે છે.
✨ પેશન અનુસરવાની તક આપે છે – હવે દબાણ વગર પોતાની પસંદનું કામ કરી શકાય છે.
✨️ લોકો ને મદદ કરી આશીર્વાદ રૂપે જો આવક મળે તો એ ઇશ્વર નાં આશીર્વાદ જ ગણાય.

નિવૃત્તિ એટલે અટકી જવું નહીં,

નિવૃત્તિ એટલે જીવનને નવી દિશામાં આગળ વધારવું.
કારણ કે સાચી સંપત્તિ સંતોષ અને અર્થપૂર્ણ જીવન સાથે નાણાકિય સ્વતંત્રતા પણ છે. 🌿

જો તમે તૈયાર છો તો "તૈયાર છું" એવો મેસેજ કરો તો આપ ને આ અંગે નાં માહિતી સત્ર ની માહિતી આપી શકુ.
❤️


હવે શરૂ થઈ રહ્યો છે5 દિવસનો Natural Detox Program✔️ ઘરેથી કરી શકાય એવો✔️ કોઈ દવા નહીં✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં✔️ સંપૂર્ણ...
18/02/2026

હવે શરૂ થઈ રહ્યો છે
5 દિવસનો Natural Detox Program
✔️ ઘરેથી કરી શકાય એવો
✔️ કોઈ દવા નહીં
✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં
✔️ સંપૂર્ણ પરંપરાગત અને સલામત
આ Detox Program તમને મદદ કરશે:
✨ પેટ સાફ કરવામાં
✨ ગેસ, એસિડિટી અને સોજો ઘટાડવામાં
✨ ઊર્જા અને freshness વધારવામાં
✨ વજન અને સ્કિન હેલ્થ સુધારવામાં
જો તમે તમારા શરીને અંદરથી reset કરવા માંગતા હો,
તો હવે મોડું ન કરો ❗
👉 આજે જ DM કરો / WhatsApp કરો
👉 Seats Limited છે
5 Days Detox – Feel Light, Feel Fresh 🌱

DM "Detox" to book your slot
https://www.instagram.com/p/DUkBPMnDP2g/?igsh=MWM3NzRza2NkZndxdQ==

Register now for smooth arrangements. Come and feel the difference..
14/02/2026

Register now for smooth arrangements.
Come and feel the difference..

For people at Rajkot.Registration is compulsory.
11/02/2026

For people at Rajkot.
Registration is compulsory.

હવે શરૂ થઈ રહ્યો છે5 દિવસનો Natural Detox Program✔️ ઘરેથી કરી શકાય એવો✔️ કોઈ દવા નહીં✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં✔️ સંપૂર્ણ...
10/02/2026

હવે શરૂ થઈ રહ્યો છે
5 દિવસનો Natural Detox Program
✔️ ઘરેથી કરી શકાય એવો
✔️ કોઈ દવા નહીં
✔️ કોઈ ભૂખ્યા રહેવું નહીં
✔️ સંપૂર્ણ પરંપરાગત અને સલામત
આ Detox Program તમને મદદ કરશે:
✨ પેટ સાફ કરવામાં
✨ ગેસ, એસિડિટી અને સોજો ઘટાડવામાં
✨ ઊર્જા અને freshness વધારવામાં
✨ વજન અને સ્કિન હેલ્થ સુધારવામાં
જો તમે તમારા શરીને અંદરથી reset કરવા માંગતા હો,
તો હવે મોડું ન કરો ❗
👉 આજે જ DM કરો / WhatsApp કરો
👉 Seats Limited છે
5 Days Detox – Feel Light, Feel Fresh 🌱”

Address

Rajkot
360006

Opening Hours

Monday 7:30am - 11am
Tuesday 7:30am - 11am
Wednesday 7:30am - 11am
Thursday 7:30am - 11am
Friday 7:30am - 11am
Saturday 7:30am - 11am

Telephone

+919825471121

Alerts

Be the first to know and let us send you an email when Health hub - centre for total nutrition and fitness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Health hub - centre for total nutrition and fitness:

Share