Dr Gaurang Joshi

Dr Gaurang Joshi International Ayurveda Physician | Ayurveda Cancer and Skin Specialist | 30 years of experience |

B.A.M.S.(Gold Medalist,Gujarat Ayurved University),M.D.(Alternative Medicine)
Director-Atharva Multi Speciality Ayurveda Hospital,Cancer Research Center,Panchakarma and Skin Care Hospital,Rajkot,Gujarat,India. Ex.Organizing Secretary-RajAyuCon 2013-International Conference on Ayurveda
International Ayurveda Consultant,Expert Ayurveda Skin Specialist,
President-International Psoriasis Foundation,
Running an exclusive Ayurveda Panchakarma Treatment center for the last Sixteen years. He focuses on and treats Obesity; Skin disorders, including Psoriasis and Leucoderma,Cancer, Mental disorders, Diabetes, Arthritis, Bronchial Asthma and All types of chronic diseases by enhancing immunity. He has conducted various collaborative research projects and is currently doing research to evaluate the efficacy and safety of polyherbal powder for patients with Vitiligo. Published More Than 12 Research Papers In National And International Conferences On Dermatology And Oncology Research,
Also written a Book “Ayurveda-The Science of Life” Published By LAP-Germany. Invited By University Of Indonesia ,Dept.Of Pharmaceuticals Sciences As A Guest Speaker In International Symposium September 2011. Invited Speaker By National Ayurvedic Medical Association(NAMA),USA.NAMA's10thAnnual Conference at Albuquerque,New Mexico,USA,Scheduled 18th to 21st April 2013 . Invited Speaker and Scientific Advisor By Omics International,USA in International Conference on Dermatology 2013,Chicago,USA,Scheduled 15th to 17th April 2013. Invited as a Speaker in Asia Medical Tourism and Healthcare 2013 scheduled 9th-10 th April 2013 at Kuala Lumpur,Malaysia. Faculty-International Academy of Ayurved,Pune,Visited Israeli Ayurvedic Center to give lectures,June-July 2013. Current Area Of Research :
Currently Doing Research Project Title “Clinical study to evaluate the efficacy and safety of Poly Herbal powder in patients with vitiligo.”with The Department of Pharmaceuticals Sciences,Saurashtra University,Rajkot. Currently Doing One More Research Project Title “An open label study to evaluate the efficacy and safety of Poly Herbal formulations in patients with mild to moderate psoriasis” with The Department of Pharmaceutical Sciences,Saurashtra University,Rajkot. Awards:
Healers of India Award by and Appolo Hospitals April 2019
Dhanwantari Award by Ayush integrated Association,New Delhi,November 2020...
Felicitated by the Mayor of Jersey City,New Jersey,USA 2014
Best Ayurveda Consultant of the Year 2012 by Time Research Media...
Ayush Vivek Award 2013 by Ayurved Vyaspith,Gujarat

ધનતેરસ તથા ધન્વંતરી ત્રયોદશીના શુભ દિવસે શ્રી રાજકોટ વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરિ યજ્ઞ અને પૂજન વિધિ માં યજમાન પદે પૂજ...
21/10/2025

ધનતેરસ તથા ધન્વંતરી ત્રયોદશીના શુભ દિવસે શ્રી રાજકોટ વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરિ યજ્ઞ અને પૂજન વિધિ માં યજમાન પદે પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થયો…
જય ધન્વંતરી!
જય આયુર્વેદ!


सर्वे भवन्तु सुखिनः।सर्वे सन्तु निरामयाः।सर्वे भद्राणि पश्यन्तु।मा कश्चित् दुःख भाग्भवेत्॥દિવાળીનું પાવન પર્વ, આપ સૌને“સ...
20/10/2025

सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥

દિવાળીનું પાવન પર્વ, આપ સૌને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી હાર્દિક શુભેચ્છાઓ.!
🪔🪔 🪔🪔🪔
🙏 શુભ દિપાવલી 💥

🎊🎊🎊🎊🎊🎊🎊May this festival of lights bring joy, prosperity, and good health to you and your family.
May Goddess Laksmi bless you and family with health, wealth and happiness. ✨✨✨✨✨
Happy Diwali 🪔🪔🪔
Dr.Gaurang,Dr.Bhavna and Bhakti Joshi
&
Entire Atharva Ayurveda Family

19/10/2025
આયુર્વેદ અને આરોગ્ય ના અધિષ્ઠાતા શ્રી ભગવાન ધન્વંતરિ પૂજન આજે ધન્વંતરી ત્રયોદશી તથા ધનતેરસ ના શુભ દિવસે…આપ સૌને ઉત્તમ સ્...
18/10/2025

આયુર્વેદ અને આરોગ્ય ના અધિષ્ઠાતા શ્રી ભગવાન ધન્વંતરિ પૂજન આજે ધન્વંતરી ત્રયોદશી તથા ધનતેરસ ના શુભ દિવસે…
આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તથા મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય એવી શુભકામના…
જય ધન્વંતરી 🌷💐

Warm wishes on Dhanwantari Trayodashi and Dhanteras!
May Lord Dhanwantari bestow upon you divine blessings of good health — in body, mind, and spirit.
May Goddess Mahalakshmi grace your home with endless wealth, prosperity, and auspiciousness.
May your life be filled with light, harmony, and divine grace.

नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरंर्वन्दितपादपद्मम्।
लोके जरारुग्भयमृत्युनाशं धातारमीशं विविधौषधीनाम्॥

आयुर्वेद के जनक भगवान धन्वंतरि जयंती की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।



17/10/2025

Diwali Vibes at Atharva Multispecialty Ayurveda Hospital and Research Center
Wishing you a Shubh Diwali…
fans


13/10/2025

સાંધાના દુખાવા,કમર,મણકા ના દુખાવામાં,ઘૂંટણના દુખાવામાં ખૂબ અસરકારક ઉપાય,આ શિયાળામાં કરો આ ઉપાય…
For paid online,offline consultation appointment call +919023968063…



10/10/2025

ત્વચા નો સૌથી પીડાદાયક અને ગંભીર રોગ એટલે સોરીયાસીસ, જાણો સોરીયાસીસના લક્ષણો વિશે, શિયાળામાં સોરીયાસીસ વકરે છે…
આપ કે આપ ના સ્નેહીજન સોરીયાસીસથી પીડાતા હોવ તો આજે જ અથર્વ આયુર્વેદ સેન્ટર ઓફ એક્ષલન્સ ફોર સ્કિન ડિસીઝ ખાતે ખૂબ જ અનુભવી તથા ઇન્ટરનેશનલ આયુર્વેદ ડોક્ટર ગૌરાંગ જોષી ની એપોઈન્ટમેન્ટ બુક કરો…



અમેરિકા થી આવેલા દર્દી એક મહિનો અથર્વ આયુર્વેદ ખાતે પંચકર્મ સારવાર પૂર્ણ કરી ખૂબ જ સ્વસ્થતા પ્રાપ્ત કરી આજે અમેરિકા જવા ...
08/10/2025

અમેરિકા થી આવેલા દર્દી એક મહિનો અથર્વ આયુર્વેદ ખાતે પંચકર્મ સારવાર પૂર્ણ કરી ખૂબ જ સ્વસ્થતા પ્રાપ્ત કરી આજે અમેરિકા જવા રવાના થયા, ફરી ફેબ્રુઆરી ૨૦૨૬ માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે આયુર્વેદ પ્રત્યે તેમની શ્રદ્ધા દર્શાવે છે…

A patient from the United States has been at Atharva Ayurveda for the past month, undergoing an enriching Panchakarma treatment and experiencing the authentic essence of Ayurveda. As he concludes his healing journey today, he leaves with renewed energy and the intention to return in February 2026.
Jay Ayurveda! 🌷

જનરલી વ્યસ્તતા ને કારણે રોજ દર્દીઓ ને આયુર્વેદ સારવાર દ્વારા મળી રહેલા અદભૂત પરિણામો શેર નથી કરી શકતો પણ આ એક એલોપેથી ડો...
04/10/2025

જનરલી વ્યસ્તતા ને કારણે રોજ દર્દીઓ ને આયુર્વેદ સારવાર દ્વારા મળી રહેલા અદભૂત પરિણામો શેર નથી કરી શકતો પણ આ એક એલોપેથી ડોક્ટર કે જે સોરિયાસીસ થી પીડાતા હતા અને એલોપેથી સારવાર કરી પણ પરિણામ ન મળતા આયુર્વેદ સારવાર માટે ૨૧ દિવસ પહેલા આવેલા હતા અને ફક્ત ૨૧ દિવસની સારવાર દરમિયાન જ અદભૂત પરિણામ પ્રાપ્ત થયું…

Usually, I don’t post daily case updates due to my busy schedule—and honestly, Ayurveda doesn’t always need to prove itself repeatedly. Its results speak for themselves. 🌿

But today, I couldn’t resist sharing this incredible transformation…

🩺 A fellow MBBS doctor visited us 21 days ago with severe, toxic palmoplantar psoriasis. He mentioned trying multiple allopathic treatments earlier, but unfortunately, he did not experience any significant relief—even symptomatically.

After starting Atharva Multispecialty Ayurveda Hospital and Research Center Ayurveda’s treatment protocol, along with a customized diet and lifestyle plan, the results in just 21 days were remarkable. 🙌

This case once again proves—
✅ Ayurveda is NOT always slow-acting.
✅ With the right approach, it provides quick, effective, and sustainable results.
✅ Chronic conditions can truly transform with holistic care.

🌿 At Atharva Ayurveda, we continue to see such life-changing improvements in countless patients.

Ayurveda doesn’t just heal—it restores balance and brings back quality of life. ✨
For online ,offline consultation appointment call or WhatsApp us at +919023968063…
Jai Ayurved 🌷



03/10/2025

અથર્વ આયુર્વેદ સેન્ટર ઓફ એક્ષલન્સ ફોર એલર્જીક ડિસઓર્ડર્સ…

- શું આપ એલર્જીથી થતી શરદી (Allergic Rhinitis)
- અસ્થમા (શ્વાસ ચડવો)(Allergic Asthma)
થી પરેશાન છો ? શું આપ એલર્જી થી થતા ત્વચા ના રોગ જેમ કે શીળસ(Urticaria )થી પરેશાન છો?
તો આજેજ ગુજરાતનુ એકમાત્ર અથર્વ આયુર્વેદ એલર્જી ક્લિનિક ખાતે ઇન્ટરનેશનલ આયુર્વેદ ફિઝીશિયન ડો.ગૌરાંગ જોષીની અપોઈન્ટમેન્ટ બુક કરો
- અપોઈન્ટમેન્ટ માટે ૯૦૨૩૯૬૮૦૬૩ પર સંપર્ક કરો…



સફેદ દાગના દર્દીઓને અથર્વ આયુર્વેદની  આયુર્વેદ સારવારનાં ઉત્તમ પરિણામની  તબક્કાવાર તસવીરો...સારવાર પહેલા...સારવાર દરમ્યા...
01/10/2025

સફેદ દાગના દર્દીઓને અથર્વ આયુર્વેદની આયુર્વેદ સારવારનાં ઉત્તમ પરિણામની તબક્કાવાર તસવીરો...
સારવાર પહેલા...
સારવાર દરમ્યાન...
સારવારની હાલની તસ્વીર...
Excellent results of Ayurved treatment in Vitilgo (Leucoderma, white spots) at
For consultation appointment contact +919023968063

Address

2, Paras Society, Nirmala Convent Road, Opp/Shri K K Sheth Physiotherapy College
Rajkot
360007

Telephone

+919023968063

Website

https://atharvaayurveda.com/

Alerts

Be the first to know and let us send you an email when Dr Gaurang Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Gaurang Joshi:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category