10/05/2024
શ્રી માતંગી લેબ કેર
અમારે ત્યાં લેબોરેટરીને લગતા તમામ મશીનોનું રીપેરીંગ તેમજ સર્વિસીંગ કરી આપવામાં આવે છે તેમજ સાઇન્સને લગતા સ્કૂલ-કોલેજ ને લગતા કોઈ પણ પ્રોજેક્ટ આપની જરૂરિયાત મુજબ બનાવી આપીશું તેમજ નવા મશીનો પણ અમારે ત્યાંથી અમારી પોતાની વોરંટીથી મળશે.
મોં. નંબર : 93747 44244