Mehul Shihora#official

Mehul Shihora#official Founder of Mindwhiz

Psychologist and Double Graduate

28/05/2025

🌟 માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝ પ્રસ્તુત કરે છે! 🌟

🆓 ફ્રી કાઉન્સેલિંગ કેમ્પ

✨ શું તમારું બાળક પણ નીચેની સમસ્યાઓનો સામનો કરે છે?✨

બાળકના 3 પેજના મૂલ્યાંકન રિપોર્ટ દ્રારા નીચેની સમસ્યાનું એનાલિસિસ કરવામાં આવશે.

😠 ગુસ્સાવાળો સ્વભાવ
😵‍💫 ચંચળ અને જીદ્દી સ્વભાવ
🎯 અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ
🧠 કમજોર યાદશક્તિ
📱 મોબાઈલની લત
👩‍🎓 અભ્યાસમાં રસ ન હોવો
📚 કેટલાક વિષયો અઘરા લાગવા
😌 આત્મવિશ્વાસનો અભાવ

✅ તો આ કેમ્પ આપનાં માટે જ છે!

👨‍🏫 કાઉન્સેલિંગ કેમ્પની વિશેષતાઓ:
✔ વર્ષોનો અનુભવ ધરાવતા, મનોવૈજ્ઞાનિક, એજ્યુકેશનલિસ્ટ, લેખક અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનર દ્વારા માર્ગદર્શન
✔ 100% બાળકોના વર્તન અને અભ્યાસમાં સકારાત્મક ફેરફાર

📍સેન્ટરનું સરનામું:
માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝ
આત્મન પ્રે સ્કૂલ, મવડી બાયપાસ રોડ, બાપાસીતારામ ચોક નજીક, મવડી રાજકોટ.

💡વિશેષ:
🎯 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સકારાત્મક પરિવર્તન ઈચ્છતાં માતા-પિતાઓ માટે આ ખાસ તક છે!

⚠ કેમ્પ 15 જૂન, 2025 સુધી મર્યાદિત સમય માટે હોવાથી વહેલા તે પહેલાંનાં ધોરણે બેનિફિટ આપવામાં આવશે, જેથી આજે જ રજીસ્ટ્રેશન કરાવી લેશો

📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો:
8460996890 / 9998296890

📌 તમારાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો!🌈

નોંધ: જો આપ આ મેસેજ ન મેળવવા માંગતા હોય તો STOP લખી મેસેજ કરો.

24/05/2025
With MindWhiz – I just got recognized as one of their top fans! 🎉
27/04/2025

With MindWhiz – I just got recognized as one of their top fans! 🎉

Panchshil school Teacher training at rajkot
24/04/2025

Panchshil school Teacher training at rajkot

*Ⓜ️INDWHIZ®*  *The skill development eduprise* Presents, *$MART Ⓜ️EMORY* *Ⓜ️ASTER CLASS**૯ થી ૨૦ વર્ષની વયના બાળકો માટે:...
19/04/2025

*Ⓜ️INDWHIZ®*
*The skill development eduprise*

Presents,

*$MART Ⓜ️EMORY*
*Ⓜ️ASTER CLASS*

*૯ થી ૨૦ વર્ષની વયના બાળકો માટે:*

1️⃣ શું તમારા બાળક ની યાદશકિત નબળી છે ❓

2️⃣ શું આપના બાળક ને પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે છે❓

3️⃣ શું તમારૂ બાળક મોબાઈલ / ટીવી નો વધુ ઉપયોગ કરે છે❓

4️⃣ શું તમારૂ બાળક તમારી વાત માનતું નથી❓

5️⃣ શું તમારા બાળક નો સ્વભાવ જિદ્દી અને ગુસ્સા વાળો છે ❓

6️⃣ શું તમારા બાળકમાં આત્મવિશ્વાસ કે એકાગ્રતાનો અભાવ છે❓

7️⃣ શું તમારૂ બાળક તમારી સાથે વારંવાર ખોટું બોલે છે ❓

🔶 જો આમાના કોઇ પ્રશ્ન નો જવાબ *"હા"* હોય તો તમારા બાળક ને આ સ્માર્ટ મેમરી માસ્ટર કલાસ કરાવવો જ જોઇયે.

🔷 2 કલાકનો સ્માર્ટ મેમરી માસ્ટર કલાસ પ્રેક્ટિકલ ઓનલાઇન વર્કશોપ છે.
જેમાં બાળક માતા પિતા સાથે બેસીને મગજ ના રહસ્યો ઘરે બેસી ને શીખી શકશે.

👉🏼 આ વર્કશોપમાં ઓનલાઇન બાળક સાથે તેમના માતા-પિતા એ 👩‍👩‍👧‍👧 બેસવું ફરજીયાત છે.

------------------------
અત્યારેજ આપના બાળકનું નામ રજિસ્ટ્રેશન કરો :- 8️⃣4️⃣6️⃣0️⃣9️⃣9️⃣6️⃣8️⃣9️⃣0️⃣
------------------------

🗓 *તારીખ:* બુધવાર 7️⃣ મેં 2️⃣0️⃣2️⃣5️⃣
⏰ *સમય :* સાંજે 8️⃣:0️⃣0️⃣ થી 🔟:0️⃣0️⃣ વાગ્યા સુધી

📍 Zoom Appમાં ઓનલાઇન સ્માર્ટ મેમરી માસ્ટર કલાસ
--------------------------
👫અમારા રિઝલ્ટ વિશે વધુ માહિતી મેળવવા અમારી ચેનલ ની મુલાકાત લો. 👭
https://youtube.com/

Address

Rajkot
360004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Mehul Shihora#official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category